________________
(૪૪] પછી જન્મનગરમાં પહેલ વહેલુ પધારવું થવાથી સંઘે ભભકાબંધ સામૈયુ કરી નગર પ્રવેશ કરાવ્યો. મુનિરાજે ભવનિસ્તારિણે દેશના દીધી. એકટ્ટા થયેલ સેંકડે મનુષ્ય પ્રભાવના લઈ સ્વસ્થાને ગયા. હવે ત્રીભવનદાસને ધાર્મિક અભ્યાસ ઠીક ઠીક થવાથી એકંદરે તેની સારી અસર થઈ હતી. સંસાર ઉપરને મેહ તદ્દન નષ્ટ થયો. તેથી દેશ વિરતીત્વના નિયમો હૃદય પર લઈને દિક્ષા સમયની રાહ હતી. જાણે ભવદેવ ભાવેદેવની પેઠે વર્તન કરવાનું બન્યું હોયનિ શું! તેમ આ બંને ભ્રાતાઓ રેલિયાના મેટા કુટુમ્બ વચ્ચે રાજીપો મેળવી આવેલ મૂહર્ત સં. ૧૯૬૭ માં ભાભેરમાંજ દિક્ષા મહોત્સવ આદર્યો. અને સ્વામીવત્સળે, વરઘેડા-ફૂલેકાં પણ પ્રશંશનિય પણે ચડ્યા હતા. વિત્ત ઠીક ખર્ચાયું હતું “વૈશાખ શુદિ ૬ ” દિવસે ત્રિભુવનદાસને દિક્ષા બડા આડંબરે આપીને તેમનું નામ
તિલકવિજયજી ? પાડીને ગુરૂવર્ય હીરવિજયજીના શિષ્ય અને પોતાના ગુરૂભાઈ પણે જાહેર કર્યો. અને શ્રી સંઘે તથા શ્રી બુદ્ધિવિજયજી મહારાજે વાસક્ષેપ નાંખે અને ૭ મું ચોમાસુ ભાભરમાં શ્રી સંઘના આગ્રહથી સં. ૧૯૬૭ નું ચોમાસું ત્યાં જ થયું.
( વિહાર અને માસા ) હવે બંને ગુરૂ ભ્રાતા ભાભેરથી વિહાર કરીને શ્રી છાણુ’ ગામે પહોંચ્યા. ત્યાં વડીલ શાંતમૂત્તિ સંઘાડાના મુખ્ય શ્રીમાન સિદ્ધિવિજયજી બિરાજતા હતા. તેઓને વદન કરીને તેમના પાસે રહ્યા. અને સં. ૧૬૮ ના માહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com