________________
[ ૪૬ ]
આવેલ કમાલપરામાં વસ્તી તથા ઘી અને ઉપાશ્રયની સારી જોગવાઈ હાવાથી પષણ પર્વમાં ત્યાંના શેઠીયાએના આગ્રહે શ્રી પન્યાસજીએ શ્રી બુદ્ધિવિજયજી વિગેરેને મેાકલ્યા. બુદ્ધિવિજયજીના વ્યાખ્યાનમાં તપશ્ચર્યાના વિષય ઠીક ચર્ચાતા હેાવાથી તે તરફના સંઘલેાક બહુ હર્ષિત થયા. અને ૧૩ મું ચામાસુ` સ. ૧૯૭૩ માં ત્યાંજ થયું. ખાદ્ય વિહાર કરીને ગઢ ગામે આવ્યા. ત્યાં ૫૦ શ્રી રગવિજયજી ગણિ હતા. તેમના પાસે લાભનુ કારણ જાણીને ભદ્રક અને માળ બ્રહ્મચારી શ્રી બુદ્ધિવિજયજી વિગેરે રહ્યા.
• શ્રી ગઢમાં ઉદ્યાપન મહાત્સવ’
શ્રીમાન્ ૫૦ રંગવિજયજીના આદેશથી શ્રી બુદ્ધિવિજયજી પણ વ્યાખ્યાન વાંચતા હતા. તેમાં દાદા ગુરૂની પેઠે તપ મહિમાને વિશેષ જોર આપતા હેાવાથી સધને પ્રીય થઈ પડયા હતા. તે અસરથી શા. લલ્લુભાઇ હરીચંદ તરફથી ‘ પાંચ છેડનું' પૂર સામગ્રીથી ‘ ઉજમણું ’ અઠ્ઠાઇ મહાત્સવ પૂર્વક થયું તેમાં દનિક યાત્રુની સંખ્યા સારી જામી હતી. તેથી દહેરાસરમાં ચાર હજાર રૂા. ની ઉપજ થઇ હતી. રસેાડુ આઠ દિવસ ખુલ્લું કરાવ્યુ, સ્વામીવત્સળ વરઘેાડા વિગેરે મહાત્સવ ખર્ચમાં દશ હજાર ના ખર્ચે થયા હતા.
“ ધર્મોના પ્રતાપના પ્રભાવ જજૂએ ! ' આ સમયે ગઢ ગામના કેઈ. પાપ રાશીના ઉદયે
- પ્લેગ ભયંકર ફાટી નીચે, ઘણી વસ્તી બહાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com