Book Title: Jeetvijayji Dadagurunu Jivan Charitra
Author(s): Buddhivijay
Publisher: Bhabher Jain Sangh

View full book text
Previous | Next

Page 44
________________ (૪૧ 1 ગામે વસાશ્રીમાળી જ્ઞાતિમાં રેલિયા માનચંદે ચંદ્રભાણના સુપત્નિ જાણે જડાવ દાગીનાની પેટી હાયનિ શું! એવા જડાવબાઇની કુક્ષિમાં જેમ છીપમાં મોતી પાકે તેમ આ બંને ને તૈયાર થઈને ઉચ્ચ વરાગ્યને ધારણ કરી, સંસારના મેહને ચુર્ણ કર્યો. શ્રેષ્ઠી માનચંદ રેલિયા અને જડાવબાઈ તે આપણા જીવન વૃતાંતમાં ઉપર જણવેલ નામ ધારી “ગુરૂવ” ના પિતામાતા થાય છે. મોટા પુત્ર ત્રીભોવનદાસ (ભાવિ તિલકવિજયજી)ને જન્મ સં. ૧૯૯૮માં થયે. અને બીજા પુત્રને જન્મ સં. ૧૯૪૦માં થયે. તેનું બાહાદરભાઇ નામ પાડયું. (ભાવિબુદ્ધિવિજયજી ) આ બંને ભાઈઓ અનુક્રમે ભણવાની ઉમ્મરે પહોંચ્યા. માબાપે બંને પુત્રોને ગામઠી નિશાળમાં ભણવા મોકલ્યા. ત્યાં ગુજરાતી પાંચ પાંચ ચોપડીના અભ્યાસ સુધી ભણ્યા. હિસાબ નામું વિગેરે વિષયે સારા હોવાથી નિશાબેથી ઉઠીને પોતાની દુકાન ઉપર જોડાયા. પ્રમાણિકપણે નીતિથીજ દ્રવ્યપાર્જન કરવાની બુદ્ધિ જાગૃત થઈ અને ધામિકબાધ પણ અસરકારક અભ્યાસના પ્રમાણમાં થયો હતે. ત્રીભવનદાસને બાદરભાઈ કરતાં બહુ અસુરે (મોડે) ધર્મભાવના પરિણમી હતી. પરંતુ વૈરાગ્યવંત છવ હતા. ભાભેરમાં દિક્ષા કારણે મહત્સવ. થયેલ ધામધૂમનું વર્ણન. જ્યાં સંસારની વાસના ઉડી ગઈ છે, એવા આત્માઓ જોગવાઈ મળતાંજ સહેલાઈથી અને જલિદ કાર્ય સિદ્ધ ફરે છે. ભાભેરમાં રેલિયા કુટુમ્બ બહેળું ઠીક ઠીક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94