________________
[ ૧૮]. લઈને પ્રથમ ભીમાસર ગામે પધાર્યા. ત્યાં કાનમેરના વત્નિ રણછોડ દરિયાને દિક્ષા આપી અને રામવિજય નામ રાખ્યું.
હવે ત્યાંથી વિહાર કરતા પલાંસવા ગામે ગુરૂ સાથે પધાર્યા. સંઘને આગ્રહ હોવાથી પહેલું ચોમાસુ પલાંસવે કર્યું. સં. ૧૨૬ ચાતુર્માસમાં અનેક પ્રકારની મેટી નાની તપશ્યા સંઘમાં પણ ચાલુ કરી, અને ઘણા ભવ્યજીને પ્રતિબંધી ઉપયેગી નિયમની બાધા કરાવી શુદ્ધ રીતે પાળવાને બતાવ્યું. ધર્મી પુરૂષ જ્યાં જાય ત્યાં સત્કાવડે જૈનશાશનની જય ધ્વજ ફરકાવે છે. એમ આ વાગડ દેશના ગામો તરફ વિહાર કરતા કરતા ગુરૂ પદ્યવિજયજી સાથે જિતવિજયજી મહારાજ અમદાવાદ ઉફે રાજનગરમાં પધાર્યા, ત્યાં કેટલેક વખત રહીને ગુરૂવર્ય શ્રીમાન જિતવિજયજી મહારાજે સમુદાયના તથા અન્ય સંઘાડાના ઉપાશ્રય અને રહેલા સાધુઓની રીતભાત જોઈ, બાદ “બીજું ચાતુર્માસ ” “ અમદાવાદમાં રહ્યા. ગુરૂકુળવાસનું લાંબે ટાઈમ સેવન કર્યું, જેમાસુ વિત્યે વિહાર કરતા રસ્તાના આવતા ગામેના સંઘને પિતાની અમૃતવાણીની વાનકીઓ ચખાડતા કેટલેક દિને કાઠિયાવાડના જામનગરે આવી પહોંચ્યા, ત્રીજું “જામનગર” માં ચાતુર્માસ સંઘના ભાવભર્યા આગ્રહથી રહ્યા. અહિં અર્ધશેત્રુજ્ય જેવા બહુ વિશાળને રમણિય દેરાસરે જૈનયાત્રાનું ધામ ગણાય છે. તેમાં શ્રેષ્ઠીવર્યા રાયસિંહશાહનું એક દહેરું મૂળનાયક શ્રી ભાભા પાર્શ્વનાથવાળું, અને શ્રેણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com