Book Title: Jeetvijayji Dadagurunu Jivan Charitra
Author(s): Buddhivijay
Publisher: Bhabher Jain Sangh

View full book text
Previous | Next

Page 22
________________ [ ૧૯ ] વધુ માનશાહવાળુ એક દહેરાસર જેમાં મૂળનાયક શ્રી શાંતિનાથ પ્રભુ છે, આ અને દહેરાસરા સ. ૧૬૪૨ માં બંધાવતા ( પાયા નાંખતા ) સં. ૧૬૭૮ માં સંપૂર્ણ થયા, એટલે હમેશાં કામ ચાલુ રહેતાં ૩૫ પાંત્રીશ વર્ષોં થઈ ગયા. દહેરાં અને શ્રી જિનબિંબે ખાસ દુનિક છે. હવે આ સ. ૧૯૨૮ નું ચામાસુ પૂર્ણ કરી વિહાર કર્યાં અને ગુરૂમહારાજ પદ્મવિજયજી પાસે અમદાવાદમાં આવ્યા અને ચેાથું ચામાસુ ગુરૂ સાથે સં. ૧૯૨૯નું અમદાવાદમાં કર્યું. ને ઘણા હળુકર્મી જીવાને લાભદાયક પ્રતિબેષ પમાડયા. ગુરૂસાથે મારવાડ તરફ વિહાર, અમદાવાદથી વિહાર કરતા કરતા અને વચ્ચે આવતા તિધામની યાત્રા કરતા ‘ ધાણેરાવ ’ગામે પહેાંચ્યા. ભક્તિવંત શ્રાવકેાના આગ્રહથી આ ‘ પાંચમું ચાતુર્માસ ’ ધાણેરામાં થયું, સં. ૧૯૩૦ ચામાસુ પૂર્ણ થયે શકે ઉપકારી ગુરૂવર્યાં ત્યાંથી વિહાર કરી ‘ વઢિયાર’દેશમાં વળ્યા. માજીના આવતા ગામના સંધને તપ જપના નિયમેા કરાવતા તેના મુખ્ય શહેર રાધનપુરમાં પધાર્યાં, ચિંતામણુ પાર્શ્વનાથાદિ ૨૭ સતાવીશ જિનાલયને ભેટયા અને ‘છઠ્ઠું ચાતુર્માસ રાધનપુર' માં કયું. શાશન હિત– કાર્યાં પૂર્ણાંક સંઘમાં જય જયકાર પ્રવૃર્તાળ્યેા. સ. ૧૯૩૧ રાધનપુરમાં દિક્ષા મહાત્સવ અને શ્રી સિદ્ધાચલજીના સંઘ, ચામાસુ ઉતરે ત્યાંના રહીશ એક ભાઇ વ્હેનને અઠ્ઠાઇ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94