________________
[૨૩]
છતાં વ્યાધિ વધતા જતા હતા. તાપણ છેલ્લે સુધી શિષ્ટાચાર છેાડયા નહિ. સથારે રહ્યા ત્યારે મુનિગણના સરદાર ક્રિયાકાન્ડમાં પ્રધાન એવા શ્રી જિતવિજયજી મહારાજ આવશ્યક ક્રિયા કરાવતા, ધ્યાનખળ સારૂ હતુ. વૈશાખ માસની એકાદશી અજવાળી ( દિ ) ની રાત્રિના ગુરૂવરે સૌને ખમાવ્યા અને છેલ્રા શ્વાસેા શ્વાસ સુધી નવકારમંત્રજ ધાર્યા કર્યાં. લગભગ દશ વાગ્યાના સુમારે ગુરૂશ્રી પદ્મવિજયજી પલાંસવાના સઘને શેાકમાં મૂકી પાતે ‘સ્વગે સિધાવ્યા. ’
સંઘને આવા શુદ્ધ પરમેાપકારી ગુરૂવ†ની ભક્તિમાં પણ કંઈક ઉણપ હાવાથી યુદ્ધતે આવા બનાવની ભકિતને બતાવી. પલાંસવા સંઘે ગુરૂવરની પાલખી રચી. ને રૂપાનાણાં સાથે ધનધાન્ય ઉછાળતા ‘જે જે નદા, જે જે ભા’ ના અવાજો વચ્ચે સેકડા માનવ મેદની વચ્ચે સ્મશાન ભૂમિમાં લઈ જઈ સંકેત સ્થાને અગ્નિસંસ્કાર કર્યાં. સંઘ ન્હાઈને ઉપાશ્રયે આવી ‘ મેાટી શાન્તિ ’ ગુરૂ શ્રી જિતવિજયજીના મુખથી શ્રવણી પુરૂષ પાતપાતાને ઠેકાણે ગયા. હવે ભગવાન મહાવીરજીના વિરહથી ચાર જ્ઞાનના ધારક શ્રી ગૌતમસ્વામીને મેાહરાજે જે ખેદ ઉપજાવ્યા હતા. તેને એકઅણુ પણ શ્રી જિતવિજયજી જેવા જ્ઞાતા પુરૂષાને ખેદ કરાવવા મેાહુ છેાડતા નથી !!!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com