________________
t૩૦] કરતા ચોબારી ગામે આવ્યા. ત્યાં દેહેરાસરની “પ્રતિષ્ઠા ગુરૂ સમક્ષ થઈ અને મૂળનાયકજીના શિરપર મહારાજ શ્રી જિતવિજયજીને વાસક્ષેપ નંખાવ્યું. ત્યાંથી વિહાર કરીને, ગુરૂવર સપરિવારે પોતાનુજ જન્મગામ મનફરામાં પધાર્યા. ત્યાં ઘણું ઓસવાળ કુટુંબે મિથ્યાત્વમાં ઘેરાઈ જવાથી ધર્મથી ઉતરી જતા દેખીને કેટલાક દિવસ રહીને તેઓને વળી જૈનધર્મમાં સ્થિર કર્યા.
મનફરાથી વિચરતા ગુરૂ આંબેડી ગામે આવ્યા. ત્યાં ઝોટા ગુલાબચંદ નામને શ્રાવક બંને પગે લંગડે અને બે ઘડી રાખીને દુઃખે ખેડાંગતો એક દિવસ ગુરૂ પાસે પિતાના પગના પૂર્ણ કષ્ટની વાત કરી. જે સાંભળતાંજ ગુરૂવરનું દિલ દયા થવાથી તુર્તજ જવાબ અવાજ રૂપે આપે. “કે હે મહાનુભવ ! ” પાંચ “નવકારવાળી ” ગણવા કહ્યું, તે સાંભળતા જ ત્યાં રહેલ નવકારવાળી લઈને ઉભા ઉભા ગણતો હતો. જ્યાં પૂર્ણ થઈ રહી કે બંને ઘડી કાખમાંથી એકા એક પડી ગઈ, અને ગુલાબચંદ બંને પગે સાજો થઈને ગુરૂને વંદન કરવાને ગયે. ઘણા લોકેના વચ્ચે આ અજબ પમાડનાર આ કાળમાં જે કહીએ તે ગુરૂશ્રીના અખંડ બ્રહ્મચર્યના પ્રભાવને જાણ.
શ્રી ભદ્રેશ્વરતિર્થની યાત્રા. આંબેડી તરફથી શ્રી જિતવિજયજી મહારાજ વિચરતા શ્રી અંજાર પધાર્યા અહિંના રહિશ વોરા હીરાચંદ પરશોતમને પ્રતિબોધી શ્રી ભદ્રેશ્વરતિને સંઘ કઢાવ્યો. ગુરૂઓ પણ સપરિવારે સંઘમાં ગયા ને ત્યાં તિર્થપતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com