________________
( ૨૧]
"
અને ભાવિલાભ જાણી સંઘે ચેામાસુ રહેવાને વિનંતિ કરી, તેથી ઉત્તરાત્તર લાભને કારણે, સ’. ૧૯૩૩–૩૪ ના એમ ઉપરા ઉપર ‘આઠમુ ́ અને નવમું” એ ચાતુર્માસ થયા. તે દરમ્યાન. તપસ્વી ગુરૂવરશ્રી જિતવિજયજી મહારાજના ઉપદેશથી ચાર જણાએ ‘ ચેાથુ· વ્રત ' ગ્રહણ કર્યું, તથા ‘સાળ ઉપવાસ’ વિગેરે તપસ્યા પણ સારી થઇ હતી. દુષ્કર્માને તપ રૂપ અગ્નિ બાળીને ભસ્મ કરે છે, જેથી શિવસુંદરીના મેળાપ વહેલા થાય છે. તેથી જિતવિજયજી મહારાજને મુખ્ય ઉપદેશ તપસ્યા તરફ્ લેકમાં વિશેષ હતા. પેાતેજ ઉગ્રતપસ્વી હાવાથી તેની અસર લાહચુમ્બકના પેઠે ઝટ થાય છે. પલાસવા ગામના સંઘની પૂર્ણ પુણ્યદશા.
ગુરૂઆના ઉપરા ઉપરી ૪ ચામાસા.
સિદ્ધાંતના ક્માન મુજબ નિરતિચારપણું ચારિત્ર પાળતા અને ગુરૂવર પદ્મવિજયજી સાથે વિચરતા શ્રીમાન જિતવિજયજી મહારાજ ફત્તેગઢથી વિહાર કરીને પલાસવા ગામે પધાર્યા. બડા આડંબરથી શ્રી સંઘે સામૈયું કરીને પુરપ્રવેશ કરાવ્યેા. ઉપાશ્રયે ઉતરી શ્રી સંઘને દેશના સંભળાવી. ખાદ પ્રભાવના લઇ સ`ઘજના પાતપેાતાને સ્થાને ગયા. મેટા ગુરૂશ્રી પદ્મવિજયજી પૂણ્ વચેાવૃદ્ધ હતા. છતાં એક અનુપમ પ્રકાશની પેઠે જિતવિજયજી સાથે અદ્યાપિ સુધી એક સરખા વિહાર કર્યો. હવે શરીરબળ અટકવાથી ગુરૂવર્ય પદ્મવિજયજીને અત્ર પલાસવામાંજ સ્થિરતા કરવાને, જિતવિજયજીના વચનથી મન વધ્યું. સંધના લેાકેાની અપૂર્વ ભક્તિ દેખીને‘૧૦-૧૧-૧૨-૧૩’એટલે સ’. ૧૯૩૫-૩૬-૩૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com