________________
[૨૫] અને તેના પાટનગર ઉદયપુરમાં આવ્યા. આ ૧૬ સોળમું ચોમાસું ઉદયપુરમાં સં. ૧૯૪૧ માં કર્યું. ત્યાંથી ૧૭ સત્તરમું ચેમાસુ ગામ સેજત માં સં. ૧૯૪૨ માં કર્યું. ૧૮ અઢારમું ચોમાસુ શ્રી “પાલી” (મારવાડ.) નું સં. ૧૯૪૩ માં થયું. ત્યાથી ૧૯ મું ચોમાસુ ડીસાકાંપ થયુ. સં. ૧૯૪૪. ત્યાંથી ૨૦ વશમુ પાલનપુરમાં ચોમાસુ કર્યું. સં. ૧૯૪૫. સઘળા ચેમાસામાં તપસ્યા વહનને મુખ્ય ભાગ હતો. અને એકંદરે શાશનહિતના સતકાર્ય કરાવતા દરેક ગામના સંઘે ગુરૂવર્યની નિસ્પૃહતા જોઈને ગુરૂની પારમાથિકત્વના બહુ વખાણ (પ્રશંશા ) કરવા લાગ્યા.
ગુરૂવર્યનું સૌરાષ્ટ્ર (કાઠીઆવાડ)માં વિચરવું. શ્રી મનુનિ મહારાજ જિતવિજયજી મેવાડને માળવા તરફ વિહાર છ વર્ષ સૂધીને એક સરખા કર્યાથી ઘણા ગામના જૈન સંઘને પિતાના મુખના ઉપદેશામૃતનું પાન કરાવ્યું અને છ સાત તે તરફના શેહરમાં ચેમાસા થવાથી ઘણા જીવોએ ગુરૂની અમૃતવાણીને ઉત્તમ લાભ મેળવ્યું છે. તથા મારવાડના વચ્ચે આવતા ગામોમાં પણ ચોમાસા કરી ઉપદેશને તો “ ઝરે ” ચલાવ્યાથી ઘણુ અબુઝ જી પણ સમજદાર બનીને સાચા માર્ગે ચડી ધર્મનું સેવન કરતા થયા. અનુક્રમે વિહાર કરતા કરતા પુનઃ વાગડ દેશના પલાસવા ગામે આવ્યા ને ૨૧ એકવીસમું
માસુ ત્યાંજ થયું. સં. ૧૯૪૬. હવે તિર્થાધિપતિને ભેટવાની પૂર્ણ ઉમેદ અકસ્માતના પિઠ થવાથી ચોમાસુ
ઉતર્યો થકે સપરિવારે વિહાર કરી શ્રી સિધ્ધાચળજી ૫Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com