________________
[૧૩] તિર્થાધિરાજ શ્રી શત્રુંજયની યાત્રા કરવા જવું અને પછી
ત્યાં કોઈ મહાત્મા મુનિરાજને ગ થાય તે “ચેથા વ્રતની બાધા ગ્રહણ કરી લઉં, એટલે ઉચરી લેવું. એમ મનમાં દઢતા કરીને અવસર જોઈ પિતાજીને કહ્યું કે મને નવી આખે આવ્યાથી દાદાજી શ્રી આદિશ્વરભગવાનને ભેટવા શ્રી સિદ્ધાચળજી જઈએ એટલે સર્વેએ હા પાડી.
તિર્થયાત્રા અને ચતુર્થવ્રત ગ્રહણ.
સં. ૧૨૦ ની સાલમાં જયમલે સહકુટુંબ સિદ્ધાચળજીની યાત્રા કરી. ધાર્યા મુજબ મુનિરાજને જોગ થયે અને નાંદ-નંદિ મંડાવીને ધામધૂમથી જયમલ ચોથુ વ્રત ઉચર્યા કહો, કેટલી ઉમેદ !! લીધેલ પ્રતિજ્ઞા પ્રત્યે કેટલો અસિમ પ્રેમ !! વને વને ચંદન હેતું નથી. રોહિણચળમાં પણ બધે રત્નની ખાણ હોતી નથી. તેમ આજયમલ જેવા સુદઢ અને પવિત્ર પુરૂષ રત્ન વિરલા પાકે છે.
પ્રકરણ ૫ મું
સુવિહિત મુનિવર શ્રી પદ્યવિજયજીનું
કચ્છ-વાગડમાં વિચરવું.
જયમલને દિક્ષા ગ્રહણું. સંગી ગિતાથ ગુરૂવર્ય શ્રીમાન પં. મણિવિજયજી ગણિવરના એક શિષ્યરત્ન પદ્યવિજયજી મુનિરાજ પૃવિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com