________________
[ ૧૪] પર વિહાર કરતા કરતા કચ્છદેશના વાગડ પ્રાંતના આડિસર ગામે પધાર્યા. સં. ૧૯૨૫ ત્યારે જયમલને બીજા પાંચ વર્ષ વ્યતિત થયાથી શાસ્ત્રાભ્યાસ સારે થવા પામ્યું હતું. તેથી પ્રવજ્યા ( દિક્ષા) અંગીકાર કરવા સદ્દગુરૂની જોગવાઈની વાટ જોઈ રહેલ. સં. ૧૯૨૫.
પંમણિવિજય દાદાના શિષ્યોમાં પદ્મવિજય શિષ્ય વિદ્વાન અને સરલ સ્વભાવિ હતા. જયમલે આ વાત સાંભળીને આડીસર ગામે ગુરૂવંદનાથે ગયે. ગુરૂને વાંદી તેમના સાથે વાર્તાલાપ કરતાં જયમલને જણાયું કે હું ધારતું હતું, તેવાજ ગુરૂવરની આ જોગવાઈ છે. એવું સમજવામાં આવ્યાથી પોતાને દિક્ષા લેવાની મરજી બતાવી. તે સાંભળી જયમલની દઢતા જેવા જાણવા મહારાજશ્રીએ કહ્યું હે જયમલ ! આપણું દિક્ષા પાળવામાં બહુ મુશ્કેલીઓ છે. કેમકે ખાંડાની ધાર પર ચાલવું છે. વિગેરે કહેતા છતાં જયમલે ઝટ જવાબ આપે કે તે પણ હું નિરતિચારપણે પાળીશ. અને આપની કૃપા વડે સ્વપરના આત્માના કલ્યાણ તરફ મારો માર્ગ રહેશે. ગુરૂ કરવા છે તે હવે આપનેજ કરવા છે. માટે દિક્ષા સુમુહૂર્ત જોઈને આપે. ગુરૂરાજે બહુ કસોટીમાં લીધો. પણ સાચે રંગાયેલ શુદ્ધ વિરાગ્યમય આત્મા હોવાથી અડગ નિશ્ચળ હતે. પછી ગુરૂવરે માબાપ વિગેરેની રજા મેળવવાનું ફરમાન કર્યું. સં. ૧૯૨૫ ની સાલની અધવચ્ચે જયમલના ભાગ્યમાં અદભૂત પરિવર્તન કરવાનું નિર્માણ હોવાથી કોણ મિથ્યા કરી શકે ? કઈ નહિં. હવે માબાપ વિગેરેની બહુ આનંShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com