Book Title: Jeetvijayji Dadagurunu Jivan Charitra
Author(s): Buddhivijay
Publisher: Bhabher Jain Sangh

View full book text
Previous | Next

Page 14
________________ [ ૧૨ ] આત્મામાં ઝડપથી કામ કરી રહ્યા હતા. કેમકે આ એકજ ભવમાં આવા ઉગ્ર વ્યાધિને ખપાવતાં ભાવિભવાના માટે નિષ્કંટક માર્ગ કરી નાંખ્યું. આવેલ વ્યાધિની અવધિ પૂર્ણ થઈ. પન્નરાત્તરા કાળને પણ દેશમાંથી દુર થવું તેમ ભાવિ મહાત્મા જયમલના ગયેલાં નેત્રો નવિનપણે પાછા આવ્યાં. અને સં. ૧૯૧૬ ની સાલના સુગાળે પણ દેશને સુખી કર્યો. જયમલને તે અધિક આનંદ થાય તેમાં નવાઇ નથી. પણ ગુમાઇ ગયેલ આંખેાનું પાછુ આવવું, અને દેખતાં થવું જોઇને તથા સાંભળીને જન સમુદાય રામેરામ હર્ષિત હોવા થકા બહુજ આશ્ચય પામ્યા, અને તેમની તથા માબાપની ધમ પ્રત્યેની લાગણીની પ્રશંશા કરવા લાગ્યા. ચેાગ્ય ધાર્મિક અભ્યાસની આવશ્યક્તા. આ દિક્ષા લેવાના નિશ્ચય અપૂર્વ દૃઢ બનતેા જાય છે. પણ આવશ્યક ક્રિયા વિગેરે થાડા ઘણા ચેાગ્ય અભ્યાસની આવશ્યકતા છે. માટે આ શ્રાવકપણામાં કરી લઉં, આ નવી ભાવના ઉભી થઇ, અને શાસ્ત્રાભ્યાસ કરવાની શરૂઆત કરી દૃીધી. એકાગ્ર ચિત્તે પઠન કરતાં કેટલાક મહિના વ્યતિક્રમ્યા. થયેલે ધાર્મિક મેધપાઠ પરિણમ્યા, તેને તાને રાખવાને યુકિત શેાધી કાઢી, જ્યાં સારા માણસા અને દરખારી વર્ગ બેઠા હાય, ત્યાં જઇને ધમ રૂચી પ્રગટ થાય એવી વાર્તા કહે. જેથી શ્રોતાઓને રસપૂર્વક આન થતા હતા. તેથી પેાતાના અભ્યાસની વાત તાજી રહે, અને મુઢ થાય. એ ક્ષયાપશમ પ્રમાણમાં બનતું લાયક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94