________________
(૩૩) તેત્રીસમા શતકનાં પ્રતિશતક ૧૨ છે. પ્રત્યેકના ૧૧-૧૧ ઉદ્દેશા છે. તેમાં એકેન્દ્રિયનું કથન છે.
(૩૪) ચોત્રીસમા શતકના : પ્રતિશતક ૧૨ છે. પ્રત્યેકના ૧૧-૧૧ ઉદ્દેશા છે. તેમાં એકેન્દ્રિયનું શ્રેણીસ્વરૂપ છે.
(૩૫) પાંત્રીસમા શતકનાં : પ્રતિશતક ૧ર છે. પ્રત્યેકના ૧૧-૧૧ ઉદ્દેશા છે. તેમાં મહાકૃતયુગ્મનું કથન છે.
(૩૬) છત્રીસમાં શતકનાં પ્રતિશતક ૧ર છે. પ્રત્યેકના ૧૧-૧૧ ઉદ્દે શા છે. તેમાં એકેંદ્રિયના તયુગ્મનું કથન છે.
(૩૭) સાડત્રીસમા શતકમાં તેઈન્ડિયનું. (૩૮) આડત્રીસમા શતકમાં : ચઉરિન્દ્રિયનું. (૩૯) ઓગણચાલીસમા શતકમાં અસંજ્ઞી પંચેન્દ્રિયનું. (૪૦) ચાલીસમા શતકમાં સંજ્ઞી પંચેન્દ્રિયનું.
(૪૧) એકતાલીસમા શતકમાં ૧૯૬ ઉદ્દેશા છે. તેમાં-રાશિ કૃત યુમ નારકી આદિ ચોવીસે દંડકનું કથન છે.
સામ્પ્રત સમયે સર્વથી મોટું અને વિવિધ અધિકારોથી ભરપૂર આ ‘ભગવતીજી સૂત્ર છે..
આ સૂત્રનાં પહેલાં તો ૨૨,૮૮,૦૦૦ પદ હતાં, હાલ ફકત ૧૫૭પર શ્લોક પ્રમાણ મૂળ સૂત્રના રહ્યાં છે.
(૬) “જ્ઞાતા ધર્મકથાગ સૂત્ર” તેના બે શ્રુતસ્કંધ છે.
પહેલા શ્રુતસ્કંધનાં ૧૯ અધ્યયન છે.ઃ- (૧) મેઘકુમારનું, (૨) ધન્ના સાર્થવાહનું, (૩) મોરના ઇંડાનું, (૪) બે કાચબાનું, (૫) થાવસ્યા પુત્રનું, (૬) તુંબડીનું, (૭) રોહીણીનું, (૮) મલ્લિનાથજીનું, (૯) જિનરક્ષિત જિનપાલિતનું, (૧૦) ચંદ્રમાનું, (૧૧) દાવદ્રવ વૃક્ષનું, (૧૨) સુબુદ્ધિ પ્રધાનનું, (૧૩) નંદ મણિયારનું, (૧૪) તેતલી પ્રધાનનું, (૧૫) નંદી ફળનું, (૧૬) દ્રૌપદીનું, (૧૭) આકીર્ણ દેશના ઘોડાનું, (૧૮) સુસુમાપુત્રીનું અને (૧૯) પુંડરિક કંડરિકનું, કથા રૂપે ઉત્તમ દૃષ્ટાંતો આપીને સત્યની અને શીલની વાત ઘણી મજબૂત રીતે કરી છે.
શ્રી જૈન તત્ત્વ સાર
૧૧૩
]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org