Book Title: Jain Tattvasara
Author(s): Niranjanmuni, Chetanmuni
Publisher: Niranjanmuni

View full book text
Previous | Next

Page 456
________________ - શ્રી જૈન તત્ત્વસાર કંપનીના શેર ખરીદવા પડે તો આગાર રાખું છું. (૬) બીજાના હાથે ખરીદેલા સામાન ઉપયોગમાં લેવાની આગાર (૭) વારસાનું મળે - લેણાનું મળે અનુકંપાથી લેવું પડે તો આગાર. અતિચાર (૧) ખેત-વત્યુ પમાણાઈક્કમ : ક્ષેત્ર તથા ઢાંકી જમીનની મર્યાદા ઓળંગી હોય ... (ર) હિરણ - સોવન્ન પમાણાઈક્કર્મ : સોના - ચાંદીની મર્યાદા ઓળંગી હોય .. (૩) ધન - ધાન પમાણાઈક્કમ : ધન - ધાન્યની મર્યાદા ઓળંગી હોય . (૪) દુપદ – ચઉપદ પમાણાઈક્કમ : મનુષ્ય તથા જાનવરો પરિમાણથી અધિક રાખ્યા હોય... (૫) કુવિય - પમાણાઈડમે : કોઈપણ જાતની ધાતુ - રાચરચિલું આદિની મર્યાદા ઓળંગી હોય ....... આ પાંચ અતિચારોને સમજીને ત્યાગવાથી વ્રત નિર્મલ બને છે. વિશેષ નોંધ '૬. દિશા પરિમાણ વ્રત ૬/૭/૮ આ ત્રણ વ્રત શ્રાવકજીવનને વધુ ગુણોજ્જવલ બનાવનારા હોવાથી આ ત્રણે વ્રતને ગુણવત કહેવામાં આવે છે. મારો આત્મા ૧૪ રાજલોક પ્રમાણવાળા આખા લોકમાં એક એક પ્રદેશ પર અનંતીવાર જન્મ-મરણ કરી ચુક્યો છે. અયોગિ બનવું - સ્થિર થવું તે મારા આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. ભૂતકાળમાં આખલોકમાં પાપના ભાવો કર્યા હોય, તેની આલોચના - નિંદા ગહ કરીને તેવા પાપોના ભાવોને વોસિરાવું છું તથા શક્ય ક્ષેત્રની અને દિશાની મર્યાદા કરું છું. દ્રવ્યથી નીચે પ્રમાણે પાંચે આશ્રવ સેવવાનો ત્યાગ કરું છું. ક્ષેત્રથી સંપૂર્ણલોકની દિશાઓ ની મર્યાદા નીચે પ્રમાણે કરું . કાલથી જીવનપર્યત નીચે મુજબ મર્યાદા કરું છું. ભાવથી : બે કરણને ત્રણ યોગથી છ કોટિએ ત્યાગ કરૂં છું. - - - -- ---- - - - - - - ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474