Book Title: Jain Tattvasara
Author(s): Niranjanmuni, Chetanmuni
Publisher: Niranjanmuni

View full book text
Previous | Next

Page 468
________________ શ્રી જૈન તત્ત્વસાર '૧૦ - દેશાવળાશિક વ્રત આત્માનો શુદ્ધ સ્વભાવ તે સંવર ઘરમાં રહેવાનો છે. માટે આશ્રવને સર્વથા ત્યાગવાનો છે. પૂર્વભવે મારા આત્માએ જે આશ્રય સ્થાનનું સેવન કરેલ છે તેની આલોચના - નિંદા અને ગહ કરીને વોસિરાવું છું અને સંવરની સાધના માટે આ દેશા વગાશિક વ્રતને ધારણ કરૂં છું. * દેશાવળાશિક વ્રતમાં છઠ્ઠા તથા સાતમાવતને સંક્ષેપીને એક દિવસ અને એક રાત્રિનો સંવર કરી એકાસણું કરે તે દેશાવળાશિક વ્રત છે. દ્રવ્યથી અશુભ અને પાપકારી પ્રવૃત્તિનો ત્યાગ ક્ષેત્રથી : આખા લોક પ્રમાણે કાલથી : જાવ અહોરરં (એક દિવસ અને રાત) ભાવથી : બે કરણ ત્રણ યોગે કરી છે કોટિએ પચ્ચખાણ એક વરસમાં _ દેશાવગાસિક કરવા, તે ન થાય તો સામાયિકના બેલા _કરવા, તે ન થાય તો બે સામાયિક કરી એક ચોઘડીયું (બેલો) વાળવું, તે ન થાય તો સંવર _ કરવા, તે ન થાય તો પ્રતિક્રમણ - કરવા, તે ન થાય તો લીલોતરી ત્યાગ . દિવસ કરવો. ૧ દેશાવળાશિક = ૪ ચોઘડીયાં (ર) , ૧ દેશાવળાશિક = રપ સામયિક (૩) ૧ દેશાવનાશિક = ૧૫ પ્રતિક્રમણ : (૪) ૧ દેશાવગાશિક = ર સંવર (૫) ૧ દેશાવગાશિક = ૮ દિવસ લીલોતરી ત્યાગ બિમારીના કારણે, પરવશ પણે, કે વૃધ્ધાવસ્થાના કારણે ન થાય તો આગાર.... અતિચાર (૧) (ર) આણવણ પઉગે મર્યાદા કરેલ ભૂમિ બહારની વસ્તુ મંગાવી હોય , પેસવણ પઉગે : મર્યાદા કરેલ ભૂમિ બહાર વસ્તુ મંગાવી હોય સાણવાએઃ શબ્દ કરીને ધારેલી હદથી બહારની વસ્તુ મંગાવી હોય .... રૂવાણુ વાએ ઈશારો કરીને ધારેલી હદની બહારની વસ્તુ મંગાવી હોય ... બહિયા પોગ્ગલ પકખેરે મર્યાદાથી બહારની દિશામાં કાંકરી આદિ ફેંકીને કોઈને બોલાવ્યા હોય ... આ દસમાં વ્રતના પાંચ અતિચારનું સેવન ન કરવાથી વ્રત નિર્મલ બને છે. ૨૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 466 467 468 469 470 471 472 473 474