________________
(૩) એ જ પદમાં વૃક્ષના બે પ્રકાર કહ્યાં છે, “ક્રિયા, વંદૂળીયા”
(૪) હેમચંદ્રાચાર્ય કૃત કોશમાં અમુક જાતની વનસ્પતિનાં નામ છે. તેમાં નીચે મુજબ નામ આપવામાં આવ્યા છે. “તિ પિષ્ટ હુમવા વાંચી શત્રની આ છ નામોમાં ચોથું નામ “મસ્યા છે.
(૫) શબ્દ ચિંતામણિ (ગુજરાતી શબ્દકોશ) માં મત્સ્યગંધા, મર્ચંડી, મસ્યપિસા, મત્સ્યાસી, મત્સાંગી એમ પાંચ વનસ્પતિ મચ્છના નામની કહી
(૬) આચારાંગ સૂત્રના પિંડેષણા નામના અધ્યયનના આઠમાં ઉદ્દેશામાં ફળોના ધોવણનું પાણી લેવાનું કહ્યું ત્યાં પાણીમાં “અઠ્ઠીય’ ગોટલીઓ હોય તો કાઢી નાખવા કહેલ છે.
(૭) પ્રશ્નવ્યાકરણના ચોથા સંવરદ્વારમાં “મછડી’ મચ્છડી તે મચ્છનાં ઈંડા નહિ પણ ખાંડ સાકરનું પાણી છે. ખાંડ માછલીના ઈંડા જેવી હોવાથી તેને “મસ્યુડી' કહે છે. બખંડી ખાંડ કહેવાય છે. બખંડી તે મયંડીનું અપભ્રંશ છે.
આ દાખલાથી નિશ્ચય કરવો કે શાસ્ત્રમાં સાધુના આહાર સંબંધી ‘માંસ' શબ્દ આવે ત્યાં ફળનો ગર ગ્રહણ કરવો, “મચ્છ” આવે ત્યાં મચ્છ નામની વનસ્પતિ અથવા પાણીમાં ઉત્પન્ન થનારા શિંગોડા આદિ ફળ સમજવાં અને અઠ્ઠીય’ શબ્દથી ફળની ગોટલી અથવા ઠળિયો ગ્રહણ કરવો.
હવે ભગવતી સૂત્રના ૧૫માં શતકમાં શ્રમણ ભગવંત મહાવીર સ્વામીને લોખંડવાની બીમારી થઈ ગઈ હતી તેના ઉપચાર માટે સિહા અણગારને મોકલીને મેંઢિક ગ્રામમાંથી રેવતીગાથાપત્નીને ઘેરથી ઔષધ મંગાવ્યું છે. ત્યાં સૂત્રપાઠ છે કે મમ મા કુવે વોયસર ૩વરડિયા દિને से अण्णे पारियासि मज्जारकडे कुक्कूड मंसए तमाहराहि तेणं अट्ठा । અર્થાત્ મારા માટે બે કપોતના શરીર તૈયાર કર્યા છે તે લેવા નહિ. પરંતુ બીજાને માટે માર્ગારકૃત કુક્કડમાંસ બનાવેલું છે તે લાવવું.
આમાં જે કપોત (કબૂતર), મજ્જાર (બિલાડી) અને કુક્કડ શબ્દ આવે છે તેના પણ યથાતથ્ય અર્થ ન સમજવાથી લોકો શંકાશીલ બની જાય
૩૦૨ સમકિત અધિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org