________________
- શ્રી જૈન તત્ત્વસાર
ચાલો વિરતિની વાટે
(શ્રાવક વ્રત પત્રિકા)
આ વિરતિની આગમાંથી બચી વિરતિનો બાગ સર્જવા માટે દરેક પુણ્યાત્માએ પ્રયત્નશીલ રહેવું જોઈએ.
વિરતિ એટલે પાપોથી વિરામ ... પાપોથી ખદબદતા એવા સંસારમાં રહીને નિષ્પાપ બનવાની સાધના કરવી તે એક મહાન આરાધના છે. આ સંસારમાં મોટામાં મોટો રાખવા જેવો ભય પાપનો
છે. પાપથી બચવા સતત પ્રયત્નશીલ રહેતા આત્મા તે માટે વિરતિનો સ્વીકાર અનિવાર્ય બની જાય છે.
૧
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org