________________
અગ્નિની બીન જરૂરી હિંસાથી બચવા નીચે પ્રમાણે મર્યાદા કરૂં છું.
(૧) વિમો પકાવવા દુકાન - ગોડાઉન - ફેક્ટરી - આદિને આગ લગાવવાનો ત્યાગ. (ર) પોતાના મનોરંજન માટે ફટાકડા ફોડવાનો ત્યાગ, બાળકો નિમિત્તે આગાર.
શ્રી જૈન તત્ત્વસાર
તેજસકાય સંબંધી મર્યાદા
(૩) ધર્મ નિમિત્તે હોમ - હવન, કરાવવાનો ત્યાગ, ગૃહશુદ્ધિ કે ફૂલદેવી નિમિત્તે કરવું કરાવવું પડે તો આગાર. (૪) માટીના વાસણ - ઈંટો - નળિયાં આદિ પકાવવા માટે ભઠ્ઠા સળગાવવાનો ત્યાગ.
(૬)
(૫) ભાડભુંજાની ભઠ્ઠી જલાવવાનો ત્યાગ, મીલ કે કારખાનામાં મોટી ભઠ્ઠી જલાવવાનો ત્યાગ. ગામ - ખેતર - ઘર - ચરિયાણ - જંગલ આદિમાં આગ - દાવાનળ લગાવવાનો ત્યાગ. (૭) ગેસ - સ્ટવ - ઘરઘંટી - મિક્ષ્ચર - આદિનો ઉપયોગ કરતાં પેલા જયણા કરીશ.
વાયુકાય સંબંધી મર્યાદા
(૧)
એક દિવસમાં
હિંચકાથી વધારે હિચકા પર બેસવાનો - ઝૂલવાનો ત્યાગ. (૨) ચગડોળ, ઉડણ ખટોલા, ચિચોડા આદિમાં બેસવાનો ત્યાગ બેસવુ પડે તો વર્ષમાં વધુ નહી.
પતંગ ચગાવવાનો ત્યાગ.
(3)
(૪) સંગીતના સાધનો હાથથી કે મોઢાથી જે વગાડાય છે તે સર્વનો ત્યાગ વર્ષમાં
થી વધુ નહી.
(૫) એક દિવસમાં મોટરગાડી - સાયકલ - સ્કૂટર કે કોઈ પણ વાહન
જાતે ચલાવવાનો ત્યાગ.
(૬)
સાધુ - સાધ્વીજી સમક્ષ ખુલ્લા મોઢે બોલવાનો ત્યાગ. (૭) એક દિવસમાં પંખા
(૮) ખાંડણી – દસ્તા, સાંબેલા, ધોકા - કૂંડી
-
જે જી
થી વધારે વાપરવાનો ત્યાગ.
Jain Education International
વનસ્પતિકાય સંબંધી મર્યાદા
(૧) લગ્ન આદિ પ્રસંગોમાં સચિત ફૂલોની માળા પહેરવાનો, શ્રૃંગાર કરવાનો ત્યાગ. મુરબ્બા, અથાણાં તથા ફ્રૂટ જ્યુસ આદિનો વેપાર કરવાનો ત્યાગ.
પોતાના ઘરમાં વાવેલા છોડવા કે લોન તથા બાગ - બગીચાની લોન - છોડવા આદિનું પોતાના હાથે છેદન - ભેદન કરવાનો ત્યાગ.
થી
થી વધારે એક દિવસમાં વાપરવાનો ત્યાગ.
૭
થી વધારે પોતાની
(૪)
મોટા વૃક્ષ તેમજ નાના વૃક્ષ કે છોડવા પોતાના હાથે જડ મૂળથી ઉખેડવાનો ત્યાગ. કંઈ કારણ વિશેષ ઉખેડવા પડે તો આગાર.
(૫) જંગલ કાપવાના, ફળો ઉતારવાના કે ચાના બગીચામાંથી ચાના પાંદડા ચૂંટવાનો ઈજારો લેવાનો
ત્યાગ.
For Private & Personal Use Only
www.jainelibrary.org