Book Title: Jain Tattvasara
Author(s): Niranjanmuni, Chetanmuni
Publisher: Niranjanmuni

View full book text
Previous | Next

Page 449
________________ - શ્રી જૈન તત્ત્વસાર - જાતના ફળ, - જાતના શાકભાજી, _ જાતના જ્યુસથી વધારે દિવસ અંકમાં વાપરવા નહીં, દવા નિમિત્તે, ભૂલચૂક કે હોટલ – પાર્ટી આદિમાં ભોજન કરતાં વધાર વપરાઈ જાય તો આગાર. (૭) શાકભાજી - ફળ આદિનો વ્યાપાર કરવાનો ત્યાગ. (૮) કંદમૂળ વાપરવાનો ત્યાગ, આદૂ - સૂંઠ – લીલી હળદરનો આગાર અથવા દવા નિમિત્તે કંઈ પણ વાપરવું પડે તો આગાર. બહાર ભોજન કરતાં વપરાઈ જાય તો આગાર. (૯) ઘરમાં કંદમૂળ લાવીને તેનો આરંભ - સમારંભ કરવાનો ત્યાગ. (૧૦) પોતાના મકાનના આંગણામાં કે વાડામાં કંદમૂળ શાકભાજી વાવવાનો ત્યાગ. (૧૧) એક દિવસમાં 2 કિલો ફળ _ કિલો શાકભાજીથી વધારે લેવાનો ત્યાગ લગ્ન પ્રસંગ – મોટા ભોજન સમારંભ પ્રસંગે વધારે લેવું પડે તો તેનો આગાર. (૧૨) એક દિવસમાં _ _ કિલોથી વધારે અનાજ આદિ દળાવવા નહીં મોટા સમારંભ પ્રસંગે દળાવવું પડે તો આગાર. અતિચાર (૧) બંધે ઃ ત્રસ જીવો જેવા કે બાલક કે પશુ વિગેરે ને ગાઢ બંધનથી બાંધવા. (ર) વહે : કોઈપણ જીવનો વધ કરવો કે પ્રાણોનો નાથ થાય - ઉડો ધા પડે તેવી રીતે મારવું. (૩) વિષ્ણુએ : અવયવના છેદન - ભેદન કરવા, ચામડી – અંગોપાંગ છેડવા ઈત્યાદિ. (૪) અભારે : મજૂર – પશુ પર તેના ગજા ઉપરાંત ભાર લાદવો - આશ્રિત વર્ગ તથા મજૂર આદિ પાસેથી તેની શક્તિ ઉપરાંત કામ કરાવવું. (૫) ભરપાણ ડોપ્ટેએ : મનુષ્ય – પશુ વિગેરે પોતાના આશ્રિત જીવોને ભોજન – પાણીમાં અંતરાય પડાવવો, સમય કરતાં મોડું આપવું કે પ્રમાણ કરતાં ઓછું આપવું. આ અહિંસાવ્રતના પાંચ અતિચાર છે તેનો સમજીને ત્યાગ કરવાથી વ્રત નિર્મલ બને છે. વિશેષ નોંધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474