________________
પરવસ્તુમાં નહિ મૂંઝવો,
એની દયા મુજને રહી; એ ત્યાગવા સિદ્ધાંત કે,
પશ્ચાત્ દુઃખ તે સુખ નહીં. ૩
હું કોણ છું? ક્યાંથી થયો?
શું સ્વરૂપ છે મારું ખરું ? કોના સંબંધે વળગણા છે ?
રાખું કે એ પરહરું ? એના વિચાર વિવેકપૂર્વક,
શાંત ભાવે જો કર્યા; તો સર્વ આત્મિક જ્ઞાનનાં,
સિદ્ધાંતતત્વ અનુભવ્યાં. ૪
તે પ્રાપ્ત કરવા વચન કોનું,
સત્ય કેવળ માનવું ? નિર્દોષ નરનું કથન માનો,
તેહ જેણે અનુભવ્યું; રે ! આત્મ તારો ! આત્મ તારો !
શીધ્ર એને ઓળખો; સર્વાત્મમાં સમદષ્ટિ ધો,
આ વચનને હૃદયે લખો.
૫
International Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org