________________
જ્યાં આવો યોગ હોય ત્યાં તે દેવતાં ઉત્પન્ન થાય છે. (૨) મિત્રો સારા હોય (૩) જ્ઞાતિજનો સુખપ્રદ હોય (૪) તે ઉચ્ચ ગોત્રવાળો હોય, (૫) સુરૂપવંત હોય, (૬) તેનું શરીર રોગરહિત હોય, (૭) મહાબુદ્ધિવંત હોય, (૮) વિનયવંત હોય. (૯) યશસ્વી અને (૧૦) બલવંત હોય.
આ દસે બોલોની પ્રાપ્તિ કરીને પછી ભોગાવલી કર્મોદય હોય તો રૂક્ષ વૃત્તિથી ભોગ ભોગવે અને પુનઃ સંયમનું સમાચરણ કરી યથાખ્યાત ચારિત્ર પાળી, સર્વ કર્ભાશનો ક્ષય કરી, સિદ્ધ, બુદ્ધ, મુક્ત પરિનિર્વાણ બની સર્વ દુઃખ રહિત થઇ, મોક્ષના અનંત સુખનો ભોક્ત બની જાય છે.
अतुलसुहसागरगया, अव्वाबाहं अणोवमं पत्ता । सव्व मणाग य मद्धं, चिटुंति सुही सुहं पत्ता ॥
(ઉવવાઇ - સૂત્ર - ગા.રર) અર્થ - અન્ય કોઇપણ સુખની જેને ઉપમા આપી શકાતી નથી, એવા અનુપમ, અતુલ, નિરાબાધ, સુખસાગરમાં નિમગ્ન બનેલા, અનંત અનાગત કાળમાં એકાંત સુખી જ સુખી રહે છે.
1 | શ્રી જૈન તત્ત્વ સાર સમાપ્તમ્ .
5
5
5
૮.
અંતિમ શુદ્ધિ અધિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org