________________
પાંચ જાતના છે, (૨) “અજગર' - માણસ વગેરેને ગળી જાય છે તે, (૩) આશાલિકા' મોટી સેનાઓની નીચે પેદા થાય છે તે, (૪) “મહોરગ' લાંબી અવગાહના વાળા n લાંબામાં લાંબુ એક હજાર જોજનનું શરીર હોય છે.
તેનાં ૧૦ લાખ ક્રોડ કુળ છે. જવન્ય અંતમુહૂર્ત અને અસંજ્ઞીનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૫૩ હજાર વર્ષનું છે. સંજ્ઞીનું ઉત્કૃષ્ટ આયુષ્ય ક્રોડ પૂર્વનું છે.
(૪) “ભુજપર’ - ભુજા (હાથ)ના જોરથી ચાલનારા જીવ, ઊંદર, નોળિયા ઘુસ, કાકીડા, વિસ્મરા, ગરોળી, ઘોયરા, ઘો વગેરે
તેનાં ૯ લાખ ક્રોડ કુલ છે. જન્ય અંતમુહૂર્ત અને અસંજ્ઞીનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૪૨ હજાર વર્ષનું સંજ્ઞીનું ઉત્કૃષ્ટ આયુષ્ય કોડપૂર્વનું છે.
(૫) ખેચર’ - આકાશમાં ઊડનારાં પક્ષીઓ તેના ચાર ભેદ (૧) “ચરમ પંખી' ચામડીની પાંખવાળાં, ચામાચીડિયાં (કાનકરડિયા), વડવાળાં (વડવાંદરી) વગેરે, (૨) “રોમપંખી' રુવાં રોમરાય વાળ કે પીછાંની પાંખવાળાં પંખી, મોર, ચકલાં, કબૂતર, પોપટ, મેના, જળ કૂકડી, ચીલ, બગલા, કોયલ, તેતર, બાજ (શકરો) હોલા ચંડૂલ વગેરે, (૩) “વિતત પંખી' પાંખ સદા પહોળી જ રહે તેવાં પંખી, (૪) “સમુગ પંખી’-ડાબલાની પેઠે ગોલ અને સદા બિડાયેલી રહે તેવી પાંખવાળાં પંખી, ત્રીજી અને ચોથી જાતના પંખી અઢીદ્વીપની બહાર જ છે.
૧૨ લાખ ક્રોડ કુળ છે. જઘન્ય અંતમુહૂર્ત અસંજ્ઞીનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૭ર હજાર વર્ષનું સંજ્ઞીનું ઉત્કૃષ્ટ આયુષ્ય પલ્યનો અસંખ્યાતમો ભાગ છે. એ પાંચમાં જીવ ઉત્કૃષ્ટા ૮ ભવ લગાતાર કરે છે. એ ૮ ભવમાંના ૭ ભવ સંખ્યાત આયુષ્યવાળા, અને ૧ ભવ અસંખ્યાત વર્ષના આયુષ્યવાળો હોય છે.
મનુષ્યના ૩૦૩ ભેદ મનુષ્યના મુખ્ય બે ભેદ ગર્ભજ અને સમૃદ્ઘિમ તેમાં ગર્ભમાં ૧૫ કર્મભૂમિ, ૩) અકર્મભૂમિ, અને પ૬ અંતરદ્વીપવાસી મળી ૧૦૧ ભેદ છે. તે
- ચક્રવત મહારાજા તથા વાસુદેવનાં પુણ્ય ખુટી જાય છે ત્યારે તેમના ઘોડાની લાદમાં ૧૨ જોજન (૪૮ ગાઉની લાંબી કાયાવાળા અળસિયાં ઊપજે છે અને મરે છે. એ આશાલિકાના તરફડવાથી પૃથ્વીમાં મોટા ખાડા પડે છે. તેમાં તમામ સૈન્ય, કુટુંબ, ગામ દબાઈ જઈ નાશ થાય છે.)
n એ અઢી દ્વીપની બહાર થાય છે.
શ્રી જૈન તત્વ સાર
૧૧ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org