Book Title: Jain Shwetambar Sampradayno Itihas Author(s): Gokuldas Nanjibhai Gandhi Publisher: Gokuldas Nanjibhai Gandhi View full book textPage 8
________________ જૈન શ્વેતાંબર સંપ્રદાયનો ઇતિહાસ અનંતા યુગે યુગે વહી ગયા, અનંતા તીર્થંકરદેવે થઈ ગયા અને અનંતા થશે. વર્તમાન જીન શાસન વર્તમાન ચોવીસીના છેલ્લા તીર્થકર શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુનું ચાલે છે. મહાવીર પ્રભુને નિર્વાણ પધાર્યાને આજે ૨૪૬૭મું વરસ ચાલે છે. મહાવીર સ્વામીના નિર્વાથી ૨૧૦૦૦ હજાર વરસ સુધી એમનું પ્રવરતાવેલું જીનશાસન” કે તીર્થ ચાલશે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણની અગાઉ અઢીસે વરસે ત્રેવીસમા તીર્થકર ભગવાન પાર્શ્વનાથ પ્રભુનું નિર્વાણ થયું એમને સમય વિક્રમ સંવત પૂર્વે ૭૨૦થી ૮૨૦ ઈ. સ. પૂર્વે ૮૭૬ સુધી ગણાય છે, શ્રમણ ભગવાન મહાવીર પ્રભુને જન્મ વિક્રમ સંવત પૂર્વે ૫૪૨ ઈ. સ. પૂર્વે ૫૯૮માં થયું હતું એમનું નિર્વાણ બહેતેર વર્ષની ઉમરે અપાપા નગરીમાં વિક્રમ સંવત પૂર્વે ૪૭૦ ઈ. સ. પૂર્વે પરદમાં આસેવદી અમાવાસ્યા. દિપોત્સવીને રોજ થયું હતું.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 90