Book Title: Jain Shwetambar Sampradayno Itihas
Author(s): Gokuldas Nanjibhai Gandhi
Publisher: Gokuldas Nanjibhai Gandhi

View full book text
Previous | Next

Page 6
________________ માની લઈએ કે હાલ જેને એ નામ સાથે જોડીને બતાવવામાં આવે છે તે પ્રતિમાજીઓ તે કાળની એટલે આર્ય સુહસ્તિ સૂરિનાં સમયની છે. તે તે સમય તે મહાવીર પ્રભુના નિર્વાણ પછી ર૧ વરસને આવે છે એટલે જીન પ્રતિમાજીને પ્રચાર બહુ જુને માની લઈએ તે પણ વીર નિર્વાણ પછી ર૧ વરસે થયાનું સાબિત થાય છે શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ કે ગણધર દેવે ગૌતમ સ્વામી કે સુધર્મા સ્વામી કે તે પછીના કેવલી ભગવાન શ્રી જંબુસ્વામી કે પ્રભવસ્વામી કે ભદ્રબાહુ સ્વામીએ પ્રતિષ્ઠા કરાવેલ કેઈ જન પ્રતિમા બતાવી શકતું નથી કે ઈતિહાસની દૃષ્ટિએ સાબિત કરી શકતું નથી. બહુ ઉંડા ઉતરતાં સમજાય છે કે ચિત્યને પ્રતિમાજીના અર્થમાં ઘટાવીએ તે જીન પ્રતિમાજી અને જીન પ્રતિમાજી એટલે ચિત્ય અને ચિત્ય વાસ લગભગ સમકાલિન જેવાં જ જણાય છે. આ જોતાં જીન પ્રતિમાજી કરતાં શ્રી આચારાંગ સૂત્ર શ્રી સૂત્રગડાંગ સૂત્ર, વગેરેને કાળ વધારે પ્રાચીન છે એથી સમજી શકાય છે કે હાલમાં જીનશાસનમાં બે વસ્તુઓ ઉપલબ્ધ છે. એક તે છે અને બીજાં પ્રતિમાજી “ આમાં ગ્રંથે વધારે પ્રાચીન છે. અને જીન પ્રતિમાજીને કાળ તે ગ્રંથેના કાળની પછીને કાળ છે. જૈન ધર્મમાં એક ત્રીજી વસ્તુ પુરાતન કાળથી ચાલી આવે છે અને તે સાધુ સંસ્થા છે સાધુ સંસ્થાને આધાર તે તેમની સાધુતા ઉપર રહેલો છે સાધુ સંસ્થા તે ઠેઠ શ્રમણ ભગવાન મહાવીર પ્રભુથી

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 90