Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૩
તેના ૧૮ શાખા કાર્યાલયેા છે અને હિંદના ચારે ખુણાના તેમાં સભાસદે છે. સુધારકાનું મુખ્ય ક્ષેત્ર ગુજરાત છે, અને ગુજરાતના યુવાનેા મેટા ભાગ આ શાસનસેવક સંસ્થામાં જોડાયા છે-એ જ એની માટી સફળતા સિદ્ધ કરે છે. આટલા નમ્ર પ્રયત્ન હાવા છતાંયે જૈન સાધુના આચારવિચારથી અજ્ઞાન જૈનેતર પ્રશ્ન એ હાથ સિવાય તાળી પડે નહિ,' એ લેાકેાક્તિએ ધર્મ રાધીઓના પ્રચારમાંનું કેટલુંક સાચું માનવા લાગી અને મારે દીલગીરી સાથે જણાવવું પડે છે કે કેટલાક વર્તમાનપત્રકારો પોતાની પવિત્ર ફ્રજ ભૂલી લેાક વાહવાહમાં દેરાયા. જાણ્યે અજાણ્યે પણ એ ધર્મવિરાધી ટાળીને અગ્રલેખા, નાંધા, તેમના લેખા અને દીક્ષાએમાં ખેટા બનાવા અને છે તેવી નવલકથા વગર તપાસ્ય પ્રગટ કરી મદદ કરી, અમારા તે સામેના સેંકડા સત્ય ખુલાસાએ પણ દબાવ્યા. આટલા પ્રતિકુળ સંયોગામાં પણ ધર્મરક્ષા માટે કટીબદ્ધ થયેલ પૂ. સાધુએ અને શાસનસેવક યુવા દખાયા નહિ, એટલે ધર્મવરાધી ટાળીએ જ્યાં સુધી આ ત્યાગી સંસ્થા આબાદ છે અને બાળદીક્ષિતાથી તે ભરપુર અને છે, ત્યાંસુધી કાંઈ વળવાનું થી; એમ વિચારી તે પૂ. સંસ્થાને વધતી અટકાવવા ભાગવતી દીક્ષા સ્લામે પ્રચાર શરૂ કર્યો.
સં. દી. પ્ર. નિબંધની પ્રસિદ્ધિ
ર આ રીતે ધવિરાધીએના સતત્ નુટ્ટા
પ્રચારના પરિણામે
કાઇક કાઇક રાજ્ય દીક્ષાના પ્રસ ંગેામાં ડખલગીરી કરવા લાગ્યું, પરંતુ સત્ય જાણ થતાં જ તે ડખલગીરી દૂર થતી. એકજ તરી પેાકારા તદ્દન ખાટા હાય તા પણ સમાજ ઉપર કેટલેક અંશે તેની અસર થાય છે. કારણ કે સાધારણુ માન્યતા જ એવી છે કે છાપામાં આવ્યું માટે સાચું અને પ્રત્યેક વ્યક્તિને તેની ઉંડાણમાં તપાસ કરવાની કાઇ દરકાર હાતી નથી. આથી સુધારામાં આગેવાની લેનાર શ્રીમંત ગાયકવાડ સરકાર તરફથી સં. દી. પ્ર. નિબંધ જાહેર પ્રજા સમક્ષ અભિપ્રાયાર્થે રજુ થયા હોય એમ હું માનું છું. નિબંધના કારણેા અને હેતુ.
૧. સગીર બાળકાને સાધુ બનાવવામાં આવે છે તે પતિ ાચનીય. ૨. સગીર બાળકાને દીક્ષા આપવામાં અનેક સાંસારિક અડચણા અને અનથૉ.
~: અને તેથી :~
વાલીની સંમતિ સાથેની પણ સગીર દીક્ષા નિરર્થક ગણવી. સગીરને
For Private and Personal Use Only