Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text ________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कप्पत्ति अरुणोक्वाए, वरुणोववाए, गरुलोववाए, घरणाववाए वेसमणोववाए, वेलंधरोववाए अझयणे उद्धिसित्तए, तेरस वास परियाए कप्पत्ति उठाणुसुए. समुठ्ठाणुमुए, देविंदोववाए, नागपरिया वलिया नाम अझयणे, उद्धिसित्तए चउदसवास कप्पत्ति सुव(मि)णभावणानाम अझयणं उद्धिसित्तए, पन्नरस वास० कप्पत्ति चारणभावणा नाम अज्ञयणे उद्धिसित्तए सोलसवास कप्पत्ति वेयणिसयं (तेय नित्सग्ग) नामं अझयणे उद्धिसित्तए सत्तरस्सवास० कप्पत्ति आसीविसि नाम अझयणे उद्धिसित्तए अठारसवास० कप्पत्ति दिडिविसिभावणा नाम अझ. वणे उद्धिसित्तए एगुणविसइ वास परियागस्स० कप्पत्ति दिहिवाए नाम अंगे उद्धिसित्तए, विसवास परियाए समणेनिग्गंथे सव्यसुआण वाइ भवति.
અર્થ–ત્રણ વરસના પયાંયવાળા સાધુને આચારપ્રકલ્પ એટલે આચારાંગ સૂત્ર” ભણવું કલ્પ, ચાર વરસના દીક્ષાવાળાને શ્રી સૂયગડાંગ સુત્ર ભણવું કલ્પ, પાંચ વરસના પર્યાયવાળાને દશા, કલ્પ તથા વ્યવહાર અધ્યયન ભણવું કલ્પ, આઠ વરસના પર્યાયવાળાને ઠાણાંગ-સમવાયાંગ ભણવું કલ્પ, દશ વરસના પર્યાયવાળા શ્રી ભગવતિ સુત્ર ભણે, અગિયાર વરસના પર્યાયવાળા ખુયા વિમાન પ્રવિર્ભાક્ત, મહિલા વિમાન પ્રવિભક્તિ, અંગચૂલિયા, વગચૂલિયા, અને વિવાહયૂલિયા ભણે, બાર વરસના પર્યાયવાળા અરૂણો પપાત, વરૂણપપાત, ગુરૂડાપપાત, ધરણોપ પાત, વૈશ્રમણોપાત, અને વૈલંધરોપપાત ભણે, તેર વરસના પર્યાયવાળા ઉપસ્થાન (ઉત્થાન) મુત, સમુટ્ટાણકૃત, દેવેંદ્રોપપાત અને નાગપરિયાળ(ણિીયા અધ્યયન ભણે, ચૌદ વરસના પર્યાયવાળા સુમિણિભાવના અધ્યન ભણે; પંદર વરસના પર્યાયવાળા ચારણ ભાવના અધ્યયન ભણે; સોળ વરસના પર્યાયવાળા તેઅનિસગ શતક અધ્યયન ભણે સત્તર વરસના પર્યાયવાળા આસીવિષ અધ્યયન ભણે; અઢાર વરસના પર્યાયવાળા દ્રષ્ટિવિષ ભાવના અધ્યયન ભણે; ઓગણીસ વરસના પર્યાયવાળા દષ્ટિવાદ નામે અધ્યયન (અંગ). ભણે; અને વીસ વરસના પર્યાયવાળા સર્વસૂત્રના વાદી (અનુપાતી) હોય.
“૩-શ્રી પ્રશ્ન વ્યાકરણસૂત્રના બીજ સંવર દ્વારમાં કહ્યું છે કે –
तं सच्चे भगवंत तिथ्थगर सुभासियं दस विहं चउदसपुवीही पाहुडथ्थवेइयं महरिसिणयसमयप्पदिन, देविंद नरिंदे भासियथ्य
For Private and Personal Use Only
Loading... Page Navigation 1 ... 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434