Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan

View full book text
Previous | Next

Page 426
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાધુવેષની મહત્તા – " धम्म रख्खा वेसो, संकइ वेसेण दिख्खिओमि अहं । उमग्गेण पडतं, रख्खइ राया जणवउव्व ॥ २२ ॥" --श्री उपदेशमालायां श्री धर्मदासगणिः વેષ ધર્મનું રક્ષણ કરે છે, વષે કરીને હું દીક્ષિત છું એમ ધારીને શકાય છે અને રાજા જનપદને રાખે તેમ ઉન્માર્ગે પડતાને વેષ રાખે છે.” સાધુ બૃહસ્થની વૈયાવચ્ચ કરે ? "गिहिणो वेआवडियं, जा य आजीववत्तिया । तत्तानिव्वुडलोइत्तं, आओरस्सरणाणिय ॥ ६॥" –શ્રી વૈશાસ્ટિક સૂત્ર (અર્થ) જદિન નિ (નિદિ છે.) પૃ: પૃથનું ( वेआवडियं के० ) वैयावृत्त्यम् एटले वैयावच करवू, अशनादिक देवां, तथा गृहस्थनां कामकाज करवां. ते ओगणत्रीशमुं अनाचरित." ગૃહસ્થનું વૈયાવચ્ચ કરવું એટલે ગૃહસ્થને આહારાદિક આપવું તથા ગૃહસ્થના કામકાજ કરવાં તે ૨૯ મું અનાચરણ એટલે નહિ આચરવા યોગ્ય કહેવાય.” એકલ વિહારનો દોષ– अवरुप्परसंवाह, सुख्खं तुच्छ सरीरपीडाय । વાર વાત રોગ, હાથથા ર ા ? . –શ્રી રામટિી. અર્થ:–“ગચ્છમાં વસવાથી પરસ્પર સંબધ તે મળવાપણું થાય અને છાયે પ્રવર્તાવા રૂપ સુખ અથવા ઈદ્રિયજન્ય જે સુખ તે તુચ૭સ્વલ્પ થાય–તેનું છાપણું થાય, પરિહાદિક વડે શરીરને પીડા થાય, કાઈ પણ કાર્ય ન કર્યું હોય તો તેનું સારણ-સંભારી દેવું થાય. કોઈ પણ કાર્યમાં પ્રમાદ કરતાં વારણ-વારવું થાય, સારા કાર્યમાં ચોયણ–મધુર કે કર્કશ વચન વડે પણ પ્રેરણા થાય અને ગુરૂજનની આધીનતા થાય. એટલા ગુણો થાય, માટે અવશ્ય ગચ્છમાંજ વસવું-એકલા ન રહેવું.” इक्कस्स कओ धम्मो सच्छंदगईमइपयारस्स। किं वा करेउ इको, परिहरउ कह मकज्जं वा ॥ १५६ ॥ --શ્રી રૂપરામારી. પ૧ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 424 425 426 427 428 429 430 431 432 433 434