Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
સ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
૧૮૪
થઈ દેઢસા માણસાને પેાતાના પક્ષમાં લઈ અમારા વિરોધ કર્યો અમે સંસાર સુધારા માગીએ છીએ, પરંતુ સાસાયટીવાળા કરવા દેતા નથી. અને અમે વિરોધ કરીએ છીએ, એટલે મારામારી થાય છે. એટલે મારામારી ન થાય તે પહેલાં સરકારની કાયદો કરવાની ફરજ છે. છેવટે અમે થાક્યા, એડાકસાએ અમેને મચક ન આપી, એટલે સરકાર પાસે અમારે માંગણી કરવી પડી છે. કાન્ફરન્સે પણ ના છુટકે ઠરાવ કરી દાદ માંગી છે.
પાટણ સમસ્ત સત્રે આ ઠરાવ કર્યાની વાતજ બીલકુલ ખેાટી છે. તે બાબતમાં પાટણના ગૃહસ્થાએ સેંકડા સહી સહિત બહાર પાડેલ ખુલાસા માટે જુએ પરિશિષ્ટ નં. ૩.
સરકાર વચ્ચે પડે તે યેાગ્ય માને છે ?
હા સાહેબ. કારણ તે સિવાય કાંઈ થઈ શકે તેમ લાગતું નથી. કાઈ પણ જાહેર સામાજીક અદી દુર કરવા સરકાર પગલાં લે છે. અજ્ઞાનનું અનિષ્ટ દુર કરવા સરકારે ફરજીયાત કેળવણીના કાયો કરેલા છે. બાળલગ્ન અટકાવવા પણ કાયદો કરેલા છે. એટલે સરકારે જરૂરી દરેક બાબતમાં વચ્ચે પડવું જ જોઇએ.
સ
તે દાખલા આમાં શી રીતે લાગુ થાય ?
જ કેમ નહિઁ ! જૈન સાધુએ એ બદી છે તે કખલ રાખીને જ તે દુર કરવા કાન્ફરન્સે ડરાવા કર્યો છે, છતાં બદી ચાલુ છે, તેથી સરકારે વચ્ચે આવવું જોઇએ.
સ કાન્ફરન્સ કાણુ ?
જăાન્ફરન્સ ત્રીસ વર્ષની જુની સંસ્થા છે અને સને ૧૯૩૦ માં તેરમાં કાન્ફરન્સે સામાન્ય ઠરાવ કર્યાં. માબાપની સંમતિથી દીક્ષા આપવી એવા ઠરાવ કર્યાં છે. અમારે ઉંમરને વાંધા નથી, પર ંતુ અમારે ક્લેશ થાય તેવી દીક્ષા ચેાગ્ય હોય તે પણ ન આપવી જોઇએ, કારણ કે અમને ક્લેશ ઝઘડા પસંદ નથી. જેની પાછળ બૈરી, માતા, પિતા વિગેરે રડારાળ કરે, છાજીયા લે, પાછળ ભરણપોષણના દાવાઓ થાય, રૂા. ૨૫ નું હુકમનામું થાય; તેની અપીલ હાઈકૉર્ટ જાય, પૈસાની મરદી થાય અને ખીજો કેસ એક પદ્મસાગરના થયા છે, તે હાલ મુલત્વી છે. એટલે એવા સાધુ શા માટે કરવા જોઇએ ? અને એવા સાધુઓની અમારે કાંઈ પણ જરૂર નથી.
For Private and Personal Use Only