Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૮
સ, ડભોઈમાં દીક્ષા પરવાનગી સિવાય ન આપવી એવો ઠરાવ છે ? જ ડભોઈમાં વિજયદેવસૂર ગચ્છમાં ઠરાવ કર્યો છે કે સગીર ઉંમરના
છોકરાને તેના માબાપની પરવાનગી સિવાય દીક્ષા આપવી નહિં. સતમને પૂછ્યા વગર દીક્ષા આપી તેનું સંઘે શું કર્યું ? જળ સંધનો અંકુશ નથી. સંઘમાં ફાટપુટ છે. સ, નહિં માનવાનો ઠરાવ સંધ કેમ નથી કરતો ? (૧૦ આવા કેસોથી શ્રદ્ધા ઉઠી જવા લાગી છે. સવ શાથી શ્રદ્ધા ઉઠી ? જળ જ્યાં જુઓ ત્યાં બે તડ અને ઝઘડાઓ થાય તેથી. સ૦ ડભોઈનો બીજો કોઈ કેસ બનેલો ? જ હા. છાણીમાં બનેલે અને તેનો કેસ વડેદરામાં ચાલેલો. સ, ત્યારે શાંતિલાલને અહિ લાવશો ? જ હા. લાવીશ, પણ બાળક છે એટલે ખાનગીમાં એકલા પૂછશો તે
બધું કહી શકશે. સ, નહિ નહિં લાવજે, તમારી લાગણી દુ:ખાઈ તેનું પાપ કોને માથે જ દીક્ષા આપનારા ઉપર. અમારી દીક્ષા તે બહુ મહત્વની કહેવાય આ તીર્થકરોએ દીક્ષા લીધી અને ઇવોએ આવી મહોત્સવ કરેલા. એ બદલે અત્યારે તો ડ નીચે અપાય છે.
૧૪ દિવસ હું આથડ્યો. જેઠ વદન દહાડે, તેથી પુષ્કળ તાપ માથું ભમી જાય. ખૂબ ત્રાસ થયેલો.
અને રા. કડીઓને પૂછવામાં આવતાં, તેઓએ જણાવ્યું એક વિહારીની વાત છે, તે સાધુ મનાય જ નહિ.
આ સાક્ષીએ તેના પુત્ર શાંતિલાલની દીક્ષાને અંગે જે ઉપરની જુબાની આપી છે, તે શાંતિલાલની જુબાનીથીજ જૂદી અને કેટલીક બાબતમાં અતિશયોકિત ભરેલી માલુમ પડે છે. વળી શાંતિલાલ તેની જુબાનીમાં જણાવે છે કે-મારો પાછો આવવાનો વિચાર થતાં મેં વેષ મૂક્યો, સાધુને ખબર થતાં તેમણે મને બોલાવ્યો, શ્રાવકને ત્યાં જમા અને ટીકીટ માટે બે રૂપીયા અપાવ્યા. આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે શાંતિલાલે સ્વઈચ્છાથી ઉંઝા જઇને દીક્ષા લીધી હતી અને પાછા ઘેર
For Private and Personal Use Only