Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૪
અર્થ–સૌથી પહેલાં પ્રયત્ન કરીને સર્વવિરતિનું સ્વરૂપ બતાવીને પછી સર્વવિરતિ ન કરી શકે એવા જીવને દેશવિરતિ બતાવવી અથવા આપવી, પણ સર્વવિરતિના પહેલાં જે દેશવિરતિનું સ્વરૂપ સમજાવે તે આ જીવ દેશવિરતિમાંજ બંધાઈ જાય ને સર્વવિરતિ તરફ દેરાય નહિં. તેથી સાધુઓને પણ સૂક્ષ્મ પ્રાણીની હિંસામાં અનુમતિ થઈ જાય, એટલે સાધુએ તેમની પાસે આવનારને પ્રથમ સર્વવિરતિનો ઉપદેશ આપવાનું શાસ્ત્રકારો ફરમાવે છે. ચાર પુરૂષાર્થમાં ઉપાદેયતા કોની? " धम्मत्थकाममोक्खा, जमुत्तमिच्चाइ तुच्छ मे अंतु ।
સંસારના જં, પથરૂપ થવામાગો ૨૦ . 'धर्मार्थकाममोक्षा यदुक्तमित्यादि पूर्वपक्षवादिना तुच्छमेतदपि, असारमित्यर्थः, कत इत्याह-संसारकारणं यत्-यस्मात् प्रकृत्यास्वभावेन अर्थकामौ ताभ्यां बन्धात् ॥'
– રમણિ ધર્મ, અર્થ, કામ, અને મેક્ષ આ ચારે પુરૂષાર્થો પિતાપિતાના કાલે સેવવા જોઈએ –એમ જે પૂર્વ પક્ષવાદીએ કહ્યું છે, તે તુચ્છ છે-ગેરવ્યાજબી છે કારણ કે–અર્થ અને કામ સ્વભાવથી જ સંસારના કારણ છે, માટે એ બે પુરૂષાર્થો સેવવા ગ્ય નથી.”
" अनन्तदुखः संसारो, मोक्षोऽनन्तसुखः पुनः ।
तयोस्त्यागपरिमाप्ति-हेतु धर्म विना नहि ॥" “આ સંસાર અનંત દુઃખમય છે અને મેલ અનઃ સુખમય છે, અને એવા સંસારનો ત્યાગનું અને મોક્ષની પ્રાપ્તિનું કારણ ધર્મ વિના કોઈ પણ નથી.”
આ ઉપરથી સ્વતઃ સિદ્ધ થાય છે કે શ્રી જૈનશાસનમાં ચાર પુરૂષાર્થોમાં અર્થ અને કામ પુરૂષાર્થોને ત્યાગવા લાયક અને ધર્મ તથા મેક્ષ પુરૂષાર્થોને આરાધવા લાયક ગણ્યા છે. સાદીક્ષા એટલે શું?
" पव्वयणं पव्वज्जा, पावाओ सुद्धचरणजोगेसु । इअ मुक्खं पइवयणं, कारणकजोवयाराओ॥"
For Private and Personal Use Only