Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૧
યેાગ્ય છે અને એથી જે ઉલટા હાય, એટલે કે-અકુલપુત્રક હાય અધવા તા અન્ય કાઈ નિમિત્તે દીક્ષા અંગીકાર કરવા આવ્યા હાય, એવા આત્મા માટેની ભજના, એટલે યેાગ્ય જણાય તેા અપાય અને અયેાગ્ય જણાય તેા ન અપાય, એ વાત વિશિષ્ટ મુત્રાનુસારે જાણવી. એવાને માટે ખાસ સત્રારા ફરમાવવામાં આવ્યુ છે કે- જે શ્રી જિનેશ્વરદેવના વચનના વિરાધી વિગેરે હાય તેવાઓના પ્રયત્નપૂર્વક ત્યાગ કરવા, એટલે કે—એવાએ ન આવી જાય એની પૂરેપૂરી કાળજી રાખવી. પછી ગુરૂએ દીક્ષાના અનેિ
ઉપર દર્શાવ્યા મુજબ પ્રશ્ન કર્યાં સાધુના આચાર કહેતાં કહેવું કે.
• પ્રવ્રજ્યા કાયર પુરૂષો માટે દુ:ખે કરીને પાળી શકાય એવી છે, આર્ભથી નિવૃત્તિને પામેલા આત્માઓને આ ભવમાં અને પરભવમાં પરમકલ્યાણના લાભ થાય છે; તથા જેમ સારી રીતિએ આરાયેલી શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા મેાક્ષલને આપનારી છે, તેમજ તે જો વિરાધવામાં આવે તે! સંસારકુલ ૩૫ દુ:ખને દેનારી છે; તથા જે રીતિએ ‘ કુષ્ઠ ’ આદિ વ્યાધિથી ગ્રસ્ત બનેલા માણસ જેમ ચિકિત્સા શરૂ કર્યાં પછી અપચ્યનું આસેવન કરે તો તે ચિકિત્સા શરૂ નહિ કરનાર કરતાં ઘણાજ વહેલા વિનાશ પામી જાય છે, એજ પ્રમાણે કર્મરૂપ વ્યાધિના ક્ષય નિમિત્તે સંયમરૂપ ભાવક્રયાને અંગીકાર કરીને જે પાછળથી અસયમરૂપ અનુ સેવન કરે છે, તે અધિક કર્મનુ સમુપાર્જન કરે છે. '
આ પ્રમાણે સામેના આચાર કહ્યા પછી તેની સારી રીતિએ પરીક્ષા કરવી, કારણ કે
'
અસત્ય સત્ય જેવાં અને સત્યે અસત્ય જેવાં એમ વિવિધ ભાવે દેખાય છે. તે કારણથી પરીક્ષા કરવી એ યેાગ્ય છે. જેમ ચિત્રકમને જાણનારા લાકા ચિત્રમાં નીચું ઉંચું બતાવે છે, તેમ અતિ કુશલતાને ધરનારા આત્માએ ખાટી વસ્તુએને પણ સાચી તરીકે દર્શાવે છે.
આથી સમ્યક્ત્વ જ્ઞાન અને ચારિત્રની પરિણતિને વિષય કરનારી પરીક્ષા તે તે ઉપાયાથી કરવી એ યાગ્ય છે. પરીક્ષાના કાલ પ્રાયઃ કરીને છ મહિનાના છે, પણ તેવા પ્રકારા પાત્રની અપેક્ષાએ પરીક્ષાને કાલ એ પણ કરાય અને અધિક પણ કરાય, કારણ કે‘ શ્રી પંચ વસ્તુ’ નામના પ્રકરણમાં કહ્યું છે કેઃ~~
'
પ્રશ્ન અને કથાદ્વારા દીક્ષાના અનિા સ્વીકાર કર્યા પછી પણ પ્રવચનની વિધિ મુજબ એટલે પેાતાની ચાઁ બતાવવા આદિ દ્વારા તેની
૫૦
For Private and Personal Use Only