Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૩
તે વાર પછી પ્રત્રજ્યા ગ્રહણ કરવાની અભિલાષાવાળે પુણ્યાત્મા પિતાના વિભવને અનુરૂપ માત્યાદિથી શ્રી જિનેશ્વરદેવની અને વસ્ત્રાદિથી સાધુઓની ઉપયોગવાળો થયો કે પૂજન કરે અને આગળ જે કહેવાશે તે વિધિને ગુરુ કરે છે.'
દિક્ષા લેનાર-દેનારના ગુણનું પ્રમાણ
ઉત્સર્ગ પસે દીક્ષા લેનાર સોલ ગુણોથી યુકત હોય તો યોગ્ય છે અને દેનાર પંદર ગુણોથી સહિત હેય તે એગ્ય છે, પણ આ વસ્તુ સર્વ માટે હોવી એ કોઈ પણ કાળે શક્ય નથી, એટલે એ સોલ ગુણો અને પંદર ગુણેના વિધાનની સાથે જ, અનંત ઉપકારી પરમષિઓએ જેમ અન્ય ઔસગિક વિધાને સાથે સર્વ ગુણોને નહિ પામેલા આત્માઓ માટે સ્વપરના શ્રેય ખાતર અવશ્ય આદરણીય આપવાદિક વિધાનો કર્યો છે, તેમ આ વિષયમાં પણ એવું વિધાન કરેલું છે; એ વિધાનને અનુસરીને એ સંગિક પક્ષનું, એટલે દીક્ષા માટે યોગ્ય આત્માના સેલ ગુણોનું અને દીક્ષાદાતા ગુરૂના પંદર ગુણોનું વર્ણન કર્યા પછી, મહામહોપાધ્યાય શ્રી માનવિજયજી ગણિવર ફરમાવે છે કે –
" पादाईगुणहीनौ च, याग्यौ ती मध्यमावरौ ।'
" पादेन-चतुर्थभागेन अर्द्धन-प्रतीतरुपेण प्रस्तुत-गुणानां हीना न्युना तो प्रव्राज्यपत्राजको मध्यमावरीमध्यमजघन्या क्रमेण स्यातामिति । पश्चवस्तुके त्वेवम्
"कालपरिहाणिदोसा, एत्तो एकाइगुणविहीणोवि ।। ને વહૂકંપન્ન, તે નો હૃતિ બનાવી છે ?”
" इति द्वितीयपदे प्रत्रज्याहत्वमुक्तम्, अत एव देशविरताना. मिव यथाभद्रकानामपि कतिपथगुणवतां संयमनिर्वाहयोग्यतां परिज्ञाय प्रवज्यादानं कुर्वते गीतार्थाः, तच्च तत्तद्गुणवतामुत्तरोत्तरगुणहेतुतया परिणमति अव्युत्पन्नदशायां च सदनुष्ठानरागमात्रेण धर्ममात्रहेतुतया gવરાતિ, x x x x x
" तपोविशेषमाश्रित्य पञ्चाशके प्रोक्तम्" एवं पडिवत्तीए इत्तो, मग्गाणुसारि भावाओ। રાળ વિહિયં વાવે, પત્તા Mવા મદમાગ | ?
For Private and Personal Use Only