Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan

View full book text
Previous | Next

Page 399
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १२ “ચારિત્ર-દીક્ષાના પરિણામને રોકનાર જે “ચારિત્ર મેહનીય કર્મ, તેના ક્ષયોપશમની ઉત્પત્તિ શ્રી અરિહંત પરમાત્મા આદિ પરમર્પિઓએ અનેક કારણોથી કહી છે, પણ એમ નથી કહ્યું કે-વાય’ એટલે શરીરની અમૂક વિશિષ્ટ અવસ્થા થાય ત્યારે જ ચારિત્ર પરિણામને રોકનાર ચારિત્ર મેનીય કર્મના પશમની ઉત્પત્તિ થાય : તેથી સપષ્ટ છે કે-ચારિત્રના પરિણામને અને વયને કશો જ વિરોધ નથી, એટલે કે-બાલવયમાં પણ ચારિત્રના પરિણામને ઉત્પન્ન થવામાં કશો જ વાંધો નથી.” “गयजोव्वणा वि पुरिसा, बलुव्व समायरंति कम्माणि । दोग्गइनिबंधणाई, जोवणवंता वि णय केइ ॥ ३ ॥" " गातयौवना' अतिक्रान्तवयसोऽपि 'पुरुष वाला इव' गौवनो। न्मत्ता इव 'समाचरन्ति'-आसेवन्ते 'कर्माणि' क्रियारूपाणि, किं विशिष्टानि ? इत्याह-'दुर्गतिनिवन्धनानि' कुगतिकारणानि यौवनवन्तोऽपि'-यौवनसमन्विता अपि 'न च केचन' समाचरन्ति, तथा. विधानि कर्माणि ततो व्यभिचारियौवनम् ॥" “વન વયને લંઘી ગયેલા પુરૂષે પણ યૌવનથી ઉન્મત્ત થયેલા હોય તેની માફક કુગતિના કારણ રૂપ પાપકર્મોને આચરે છે અને યૌવન વયમાં રહેલા એ પણ પુણ્યશાલિ આત્માઓ તેવા પાપકર્મોને આચરતા નથી, આથી રમવાર ચૌવનમ્ એટલે યૌવન અવસ્થામાં જ પાપની આચરશુઓ થાય છે અથવા તે યૌવન એ પાપનું કારણ જ છે. એવો નિયમ નથી. બીજું આમાં મહાપુરૂષે મદેન્મત્ત થઈને પાપ આચરનારાઓને બાલ કહ્યા છે, એથી પણ એજ સિદ્ધ થાય છે ક–બાળક તેજ કહેવાય છે કે જેઓ વિવેકહીન થઈને પાપકર્મોની આચરણાઓ કરે છે, એવા આત્માઓ ભલેને પછી વયથી વૃદ્ધ થયેલા હોય, તે છતાં પણ તેઓ બાલ કહેવાય છે અને જે પુણ્યશાલિઓ યૌવન વયને પામ્યા છતાં પણ પાપની આચરણ નથી કરતા તેજ આત્માઓ સાચા જ્ઞાન અને ગુણવૃદ્ધ છે.” " जोवणमविवेगो, चिअ विन्नेओ भावओ उ तयभावो । जोव्वर्णावगमो सोजण, जिणेहि न कया विपडिसिद्धो ॥४॥" " यौवनमविवेक एव विज्ञेयः, भावतस्तु,' परमार्थत एव 'तदभाव' अविवेकामावा · यौवनविगमः, स पुनः अविवेकाभावो 'जिनै न कदाचित् प्रतिषिद्धः' सदैव सम्भवात् ।।" For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434