Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર
सुतं पुण वबहारे साहीणे वा (पत्ता) तवाभावेगं । असत्यम् as तओ हवइ चाई ॥ १०६ ॥ को वा कस्स न सयणो ? किं वा केणं न पाविआ भोगा ? | संतेवि पडिबंधो दुट्ठोत्ति तो चएअव्बो || १०७ || घणाय उभयजुत्ता धम्मपवित्ती हुति अन्नेसिं । जं कारणमिह पायं के सिंचि कथं पसंगेणं ॥ १०८ ॥ श्री पंचवस्तुके श्री हरिभद्रसूरिः ।
“ કેટલાક મંદબુદ્ધિવાળા લોકો જે ગૃહસ્થપણું છે તેજ ઉત્તમ છે એમ કહે છે. એવું કહેવામાં તેઓ કારણ જણાવે છે કે સર્વે પણ આશ્રમવાલા અર્થાત્ સાધુસન્યાસી મુદ્ધાં તે ગૃહસ્થપણાને આધારેજ પાતાના નિર્વાહ કરે છે, આવા પક્ષના ઉત્તરમાં કહે છે કે જે આધારની મુખ્યતા હોય તેા ખેડુત, હળ અને પૃથ્વી ( માટી ) જેવા પદાથૅજ ઉત્તમ હાવા જોઇએ, કારણ કે તે ગૃહસ્થા પણ તેને આધારેજ પોતાના જીવનનિર્વાહ ચલાવે છે. કદાચ ખીજાએ તરફથી કહેવામાં આવે । તે ખેડુત વગેરે એમ નથી માનતા કે અમે આ ધર્મપ્રવીણ લેકાને ઉપકાર કરીએ તે એવા ઉપકાર કરવાને વિચાર ન હોવાથી ખેડુત વગેરેને ઉત્તમ કહી શકાય નિહ. આ મુદ્દાના ઉત્તરમાં કહે છે કે તે ખેડુત વગેરે બીજા ગૃહસ્થા કરતાં ઉપકારની ક્રિયાએ કરીને વધારે છે તે ત્યાં ઉપકારતી બુદ્ધિતી શી જરૂર છે ? કદાચ કહેવામાં આવે કે તેઓ જ્ઞાનાદિએ રહિત હાવાથી ક્રિયાએ અધિક હેાવા છતાં તે ઉત્તમ ગણાય નહિ. તે શાસ્ત્રકાર કહે છે કે ત્યારે તો આરાદિકનુંજ પ્રધાનપણું માનવું એજ એકસ્કર છે અને જ્યારે જ્ઞાનાદિકનું મુખ્યપણું છે તે પછી સાધુઓને તે તે જ્ઞાાર્દિક ઘણાં શુદ્ધ હાય છે માટે ગૃહસ્થા કરતાં સાધુઓનુંજ ઉત્તમપણું યાગ્ય છે. ગૃહસ્થેામાં જેમ કલ્યાણની બુદ્ધિપૂર્વક જ્ઞાનાદિક નથી તેમજ તેઓ જે છએ કાયાનેા આરંભ કરે છે તે જરૂર પાપનું કારણ છે, માટે ગૃહસ્થાશ્રમને કઇપણ પ્રકારે ઉત્તમ કહી શકાયજ નહિ.
કેટલાક માનતા હતા કે જેઓને સ્ત્રી, પુત્ર, માતાપિતા અને ભાઈ વગેરે પિરવાર ન હોય તેઓએજ દીક્ષા લેવી યોગ્ય છે. કારણ કે તે માતાપિતા વગેરે કુટુંબ તે દીક્ષા લેનાર જરૂર પાળવા યોગ્ય છે અને ભરણ પાણ કરવા યાગ્ય એવા તે કુટુંબનો ત્યાગ કરવાથી તે દીક્ષા લેનારને પાપ
For Private and Personal Use Only