Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૫
માંગણું નામંજુર કરવામાં આવે છે અને બીજા સાહેદે નહિં હોય તે કામ તકરાર ઉપર કેમ ન રાખવું, તે જણાવવું. તા. ૧૫-૧૨-૩૧
(સહી) ભા, દી. વૈશમ્પાયન,
પાટણ ફિ. ન્યા. વર્ગ ૧
વડેદરાની વરિષ્ટ કંટને ચકદે.
વરિષ્ટ કેટ વડેદરા, નવેમ્બર તા. ૨૬-૯-૧૯૩૧ ફોજદારી રીવીઝન પરચુરણ અરજી નં. ૧૯. ૧૯૩૧ પાટણ સાધારણ ફોજદારી ન્યાયાધીશી કેસ નં. ૧૩૨૩. ૧૯૩૨
અરજદાર–શા. કેશવલાલ મંગળચંદ, વિરૂદ્ધ-સામાવાળાઓ,
૧ મુનિશ્રી રામવિજયજી - ૨ મુનિશ્રી પ્રેમવિજયજી
૩ મુનિશ્રી વિજય મેઘસૂરિજી તહોમતદારોના સાહેદના માટે કલમ ૨૯૭ માટે અરજી કરતાં તેમની અરજીનાજ સામે તે થાય છે, તે એક વિચિત્ર ઘટના છે. જે પક્ષના સાહેદોને કોર્ટ સગવડ આપે, તેને જ્યાં સુધી કાંઈ આડકતરી રીતે મનમાં અગ્ય ભાવ અગર તેવો હેતુ ન હોય તે નારાજ થતો નથી. અમારા મન ઉપર એવું વલણ બંધાય છે કે આ સાહેદોના મત આ પક્ષને અનુકુળ નહિં હોય અગર તો તે સામા પક્ષના હશે અને તેથી જ આ સાહેદો જન સમાજની દ્રષ્ટિમાં હલકા પડે-એમ ખૂલ્લી કોર્ટમાં તેમની તપાસ થાય, તેથી કેટમાં ઘસડવા અને તેમને હેરાન કરવા ઘણું કરીને તે પક્ષે તેમને લાવ્યા હશે. જે મી. વૈશમપાયનનો ઠરાવ રદ કરવામાં આવે, તે આ સાહેદે સામે તહોમતદાર વારંટ કઢાવવા તે કોર્ટને અરજ કરે.
આ અરજી પુરતું તો અમે તહેમતદારનું ચાલુ વલણ હોય તેમ માનીએ છીએ અને તેથીજ અમે રીવીઝનમાં વચમાં પડવા ઈચ્છતા નથી. - અમે આ અરજી રદ કરીએ છીએ. તા. ર૬ નવેમ્બર ૧૯૩૧.
- સહી ગોપાલકૃષ્ણ દાંડેકર
ચીફ જસ્ટીસ, વરિષ્ટ કોર્ટ સહી. ડી. કે. નાયક.
જજજ, વરિષ્ઠ કોર્ટ – –(૦) –
For Private and Personal Use Only