Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૦
सा ध्रियते कथम् ॥४॥ इह लोके परंदुःखं, परलोके च दुगतिः। यस्याः संपर्कतः पुंसां, सा मुद्रा मुद्रिता शुभा॥ ५॥ नाशनं न शयनं न मज्जनं स्यात्कदापि समये नियोगिनाम् । किञ्च नान्यदपि शर्मसाधनं, तद्धनेऽपि सति रङ्कका अमी ॥ ६ ॥ अधिकारात्रिभिर्मालेमाठापत्त्यात्रिभिर्दिनैः । शीघ्रं नरकवाञ्छा चेदिनमेकं पुरोहित ॥ ७ ॥ अश्वतरीणां गर्मो, दुर्जनमत्री नियोगिनां लक्ष्मीः । स्थुलत्वं श्वयथुलवं, विना विकारेण नाप्यन्ते ॥ ८ ॥ मुद्राणां जिनमुद्रेयं, ग्रामा यत्सङ्गतो जनः । इह लोके जगद्वन्द्यः, परलोके महासुखी ॥९॥ इत्यालोच्य स्वयं छित्वा, प्रावृतं रत्नकम्बलम् । कृत्वा रजोहति भूपमभ्येत्यादोऽवदद्वचः ॥ १० ॥ धर्मलाभोऽस्तु ते राजन्नालोचितमिदं मया । विस्मितोऽवग्नपः सुष्टु निर्वहेः स्वीकृतं व्रतम् ॥ ११ ॥ दध्यौ राजा मिपादेष, ध्रुवं कोशागृहे गमी । अतः प्रासादशृङ्गस्थस्तं गच्छन्तं व्यलोकयत् ॥ १२ ॥ मृतकेभ्यो जनो यत्र, पूत्करोति पलायते । तस्मिन्मार्गऽपि स ययो, निर्विकारमना मुनिः ॥ १३ ॥ तेनाथ भूभृता मन्त्री, श्रीयको विदधे तदा । स्थूलभद्रस्तु संभूतસૂરે ાિથડમાપુનઃ || 8 |
–શ્રી સ્થૂલભદ્ર ચરિત્ર પાનું ૮. મરણકાર્ય કર્યા પછી રાજાએ શ્રીયકને કહ્યું કે આ તારા પિતાની મુદ્રીકા ગ્રહણ કરે અને તેની પેઠે તું મંત્રી થા. ત્યારે તેને કહ્યું કે મારે સ્થૂલભદ્ર નામના મેટો ભાઈ ગુણના સમૂહે કરીને મનોહર અને બુદ્ધિ શાળી કશ્યાના ઘેર છે, તે સાંભળીને વિશેષ પ્રકારે સંતુષ્ટ થયેલા રાજાએ તેને કશ્યાના ત્યાંથી બોલાવ્યો. જે કારણ માટે વૈદ્ય, રાજા અને પ્રધાને વૃદ્ધ હોય તે પ્રશંસનીય છે. તે ( રથુલભદ્ર) પણ રાજપુરૂષોના કહેવાથી કંઈક ચિંતાને આશ્ચર્યયુક્ત એવો બાર વરસે (કાગ્યાના) ઘરમાંથી નીકળે. અનુક્રમે રાજાની પાસે આવીને રાજને નમસ્કાર કર્યો. રાજાએ પણ કહ્યું કે શત્રુના સમૂહને વશ કરનારી આ મુદ્દાને ગ્રહણ કરી તેને કહ્યું છે રાજન! વિચારીને કરેલું કાર્ય દુઃખદાયી થતું નથી, માટે હું વિચાર કરીને મુદ્રા ગ્રહણ કરીશ. ત્યારે રાજાએ કહ્યું કે બીજે ન જતાં અશોક વનમાં જઈને વિચાર કર. બુદ્ધિશાળી એવો તે પણ ત્યાં જઈને બુદ્ધિશાળી એવા તેને પણ હૃદયમાં આ રીતે વિચાર કર્યો, પિતાને મરણ દેનારી અને પરવશ કરનારી અને ઉભય લોકનો નાશ કરનારી એવી તે મુદાને બુદ્ધિશાળી એવો કણ ગ્રહણ કરે ? જે એક મુકાવડ મનુષ્યો હાથ, પગ, મુખ, કંઠ અને ઘર એમ પાંચ સ્થાને મુવા પામે છે (પરવશ બને છે) તે કેવી રીતે
For Private and Personal Use Only