Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan

View full book text
Previous | Next

Page 387
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૦ પાને ર૬૬ માં શાસ્ત્રીય ખલાસે. " उवट्टियं पडिविरयं, संजयं सुतवस्सियं वुकम्म धम्माओ भंसेइ, महामोहं पकुव्वइ ।। १८ ॥" શ્રી સમવાયાંગ સૂત્ર જે આત્મા સંયમ લેવા ઉપસ્થિત થયો છે અથવા સઘળાં સંસારનાં બંધન છેડી સંયમી બને છે, તે સંયત, સુતપસ્વી આત્માને બળાત્કારથી ધર્મમાર્ગથી ભ્રષ્ટ કરે, તે મહા મેહનીય કર્મ બાંધે. એજ ગાથાની ટીકામાં ગાથાના ભાવને સ્પષ્ટ કરતાં શ્રી ટીકાકાર મહર્ષિ લખે છે કે – “ સતં પ્રચાયાં-કવિત્રનિપુર્થિ, પ્રતિવિક્ત' સાવધાઓ નિવૃત્ત પ્રાતમે વેવ્યર્થ “સંત” સાથું “સુતपस्विनं' तपांसि कृतवन्तं शोभनं वा तपः श्रितं-आश्रितं क्वचित् 'जे भिक्खु जगजीवणं 'ति पाठः तत्र जगन्ति-जंगमानि अहिंसकत्वेन जीवयतीति जगजीवनस्तं विविधैः प्रकारैरुपक्रम्याक्रम्य व्यपक्रम्य वलादित्यर्थः, धर्मात्-श्रुतचारित्रलक्षणाशयति यः સ મોમોહિં પ્રતીતિ ખાતર | ૨૮ છે” સંયમ લેવાની ઈચ્છાવાળા આમાની અને જેટલા પાપવ્યાપાર, તેનાથી નિવૃત્તિ પામેલા સંયમી સુપરવી આત્મા, જેણે ઉત્તમ પ્રકારના તપને જીવનમાં આશ્રિત કર્યો છે, જગતના જેટલા છે તેને જીવિતદાન આપનારા એને, વિવિધ પ્રકારના ઉપાય કરીને, આડુંઅવળું સમજાવીને, ભયંકર જાતિનાં આક્રમણ કરી, બળાત્કારે મૃતચારિત્રરૂપી ધર્મ, એનાથી જે આત્મા એને પાત કરે, એ આત્મા મહા મોહનીય કર્મથી પિતાના આત્માને લિપ્ત બનાવે છે.” For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434