Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૫
ભીખાભાઈની માતાના ખુલાસે
∞::
મે. દીક્ષા કમીટીના મેમ્બર સાહેબે જોગ,
મુ. વડાદરા.
હું નીચે સહી કરનાર બાઇ મણીની અરજ એ છે જે મારા દીકરા ભીખાલાલને દીક્ષા લેવાનેા ભાવ સાગરજી મહારાજના સાધુએ અહીં આવેલા ત્યારે થયેલે અને અને અમને દીક્ષા અપાવવા કહ્યું. પહેલાં તે અમે બહુ ના કહી, પણ જ્યારે એના બહુ ભાવ જોયા ત્યારે કહ્યું કે તારે દીક્ષા લેવી હોય તો તારા મારા જીવનવિજયજી પાસે અપાવીએ. એને કહ્યું કે મારે તે સાગરજી મહારાજ પાસે જ લેવી છે. પછી અસાડ સુદી ૧ તે દિવસે સાંજે અહીંથી ગયા ને કહેવરાવતા ગયા કે હું દીક્ષા લેવા જાઉં હું, તે મેં રૂા. ૧૦) લીધા છે. એટલે એના બાપા એની પાછળ ગયા. દીક્ષા અપાવીને ત્રણ ચાર દિવસે ઘેર આવ્યા તે મને વાત કરી કે ભીખાને દીક્ષા અપાવી છે, પણ એનું શિર ક ંઇક નરમ છે. એટલે મને મુંબાઇનુ પાણી લાગવાની દેશક લાગી અને મેં કહ્યું કે આપણે એકવાર ખબર કાઢવા જઈ આવીએ, કારણકે મારા જીવ બહુ અધર થયા છે. અમે મુંબાઇ ગયા, ત્યારે એમનુ શરીર વધારે નરમ હતું. અમેએ એમને પાછા આવવાનું સમજાવ્યું અને માટા મહારાજની રજા લઇને ઘેર લાવ્યા. ભીખાની દીક્ષામાં મારા કાંઇ વાંધા નથી. એજ અરજ તા. ૧૭-૭--૩૨
મણીબેન ખીમચ'દ દ્વા. પેાતે
-(૦)
ભીખાભાઇના પિતાશ્રીના ખુલાસા.
” હું
દીક્ષા કમીટીના મે, પ્રમુખ સાહેબ જોગ,
મુ. વડાદરા,
હું નીચે સહી કરનાર શા વલાલ હીરાચંદની સામ સાથે અર્જ છે. જે મારા દીકરા નામે ભીખાભાઈની દીક્ષા સંબંધી ગઇ કાલે તા. ૧૬-૭-૩૨ ના રાજ ભાઇ સવાઈલાલ તથા છે, તે ખરી નથી. સાચી હકીકત નીચે ધ્યાનમાં લેશેાજી.
નાયાલાલે જે જૂબાની આપી મુજબ છે, તે આપ સાહેબ
આશરે માસ ચારેક ઉપર આચાય મહારાજ સાહેબ સાગરાનઃસુરિશ્વરજી અત્રે પધારેલા. તેમના શિષ્યો અત્રે માસ એ ત્રણ રોકાયેલા. તે
૪૪
For Private and Personal Use Only