Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ નં. ૨ પન્નાલાલ (હાલ મુની શ્રી પ્રેમવિજયજી) ની માતા બાઈ રતને મહેસાણા પ્રાંત નાયબ સુબા સમક્ષ આપેલી જુબાનીની નકલ મળી શકી નથી, પરંતુ તેનો વનિ એ હતો કે મારા પુત્રને તેની દીક્ષા લેવાની ભાવના થવાથી મેં રજા આપી છે અને કોઈપણ તેમાં મુશ્કેલી ઉભી ન કરી શકે અને મહેસાણાનો શ્રી સંઘ દીક્ષા મહોત્સવ નિર્વિધને પાર પાડી શકે, તે માટે લખાણ કરી આપ્યું હતું. મહારા બીજા મેટા પુત્ર શેખમલને પણ તેની ઈચ્છા થેયે દીક્ષા અપાવવાના મારા ભાવ છે. પાટણ જૈન યુવક સંઘના મંત્રી કેશવલાલ મંગળદે જણાવેલી હકીકત છેટી છે વિગેરે.
સુબા સાહેબને હુકમ.
ક. સુ. પા. પા. સ. ૨. નં. ૮/૮૭
–શેરોમહાલેથી લખાઈ આવેલી હકીકત ઉપરથી તથા પેટામાં થયેલા પંચકયાસ વ. સગીરની માના જવાબથી અહીંના હુકમની અમલ બજવણી થતા દરમ્યાન સગીરને પરહદમાં લઈ જઈ દીક્ષા અપાવી દીધાનું જણાય છે. એટલે અહીંના હુકમની અમલ બજવણી કરવા જેવું રહ્યું નથી. વળી હવે પા. પા. નિબંધ નિયમ અન્વયે કંઈ તજવીજ કરવાની રહેતી નથી. આ સંબંધમાં ભક્તિવિજયજીની અરજી આવેલી સામેલ છે. તે સાથે આ કાગળો દફતરે રાખવા અને અરજદારને તે જવાબ પાટણ મહાલ મારફતે આપો . તા. ૧૮ માહે જુલાઈ સને ૧૯૩૧. (સહી) છે. કે. દે.
(સહી) વી. ગો. રાણે. એ. ના. સુબા નકલ કરનાર
- પા. પા. શાખા. બારોટ શાંતિલાલ સિતારામ.
ખરી નકલ નકલ મળવા બાઈ રતનની અરજી આવ્યા તા. ૬ | સહી. ઑગસ્ટ ૧૯૩૧
એ. ના. સુબા. નકલ તૈયાર થયા તા. ૧૩-૮-૩૧
પ્રા. મહેસાણા. નકલ લેવા હાજર થયેથી આપી તા. ૧૩-૮-૩૧ સ્ટે. ફી. રૂા. ૦–૮–૦ આઠ આના તથા નકલના
પા. પા. શાખા. શબ્દો ૪૨ના સેંકડો પાંચના લખાણ ફીના રૂ. ૦-૭-૬ કુલ રૂા. ૦–૧૫-૬ સાડા પંદર આના ક ફ ઉપર જમા કર્યા છે.
સહી.
સીક્કો એ. ના. સુબા.
For Private and Personal Use Only