Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૯૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ નં. ૬
સંન્યાસ દીક્ષા પ્રતિબંધક કમીટી જોગ,
મુ. વડાદરા.
લી. સાધ્વી શ્રી સુનંદાશ્રીના ધર્મલાભ વાંચશે.. જત મને સંસાર પરથી વૈરાગ્ય થવાથી, મારા ગુરૂણીજીશ્રી ચાણસ્મા હૈાવાથી, ત્યાં જઈ વરઘેાડા ચઢાવી મહોત્સવ કરી સંવત ૧૯૮૭ ના અસાઢ સુદ ૧૩ ના રાજ મે દીક્ષા અંગીકાર કરી હતી. મારી સંસારી પુત્રી બેન નાર`ગી કે જેની ઉંમર તે વખતે ૧૧ વર્ષની હતી, તેની પણ ઘણા વખતથી દીક્ષા લેવાની અત્યંત ભાવના હોવાથી મેં મારી રાજીખુશીથી રજા આપી હતી અને મારી અને સેંકડા માણસાની રૂબરૂમાં તેણે ચાણસ્મામાં ખૂબ મહેાત્સવપૂર્વક સંવત ૧૯૮૭ ના અસાડ સુદ ૮ ના રાજ દીક્ષા લીધી હતી. મારા સસારી પતિએ તેમના મરણ સમયે પેાતાની ઉપાર્જન કરેલી લગભગ ત્રીસેક હજારની મિલ્કત મને સાંપી હતી. આ મિલ્કતને હું અને મારી દીકરી બન્ને દીક્ષા લેવાના હેાવાથી અને તેથી અમારે કાંઇ ઉપયાગની નિહાવાથી સમાજના કલ્યાણ અર્થે એક રજીસ્ટર ટ્રસ્ટડીડ કરી ઉપયોગ કરવાનું દીક્ષા લીધા પહેલાં નક્કી કર્યુ હતું અને અમદાવાદના પાંચ પ્રતિષ્ઠિત ગૃહસ્થાને ટ્રસ્ટી નીમ્યા હતા. તે મિલ્કત સાથે હવે મારે કે મારી દીકરીને કાંઇ પણ સંબંધ છે . આવા મહાત્સવ પૂર્વક થયેલી મારી પુત્રીની દીક્ષાને વીસનગરવાળા મડાસુખભાઈએ આપની સમક્ષ ઘણીજ ખોટી રીતે રજી કરી અમારા ધર્મને અને દીક્ષાને હલકા પાડવા માટેના પ્રયત્ન કર્યો છે, જે તેમનું કૃત્ય જૈન ગૃહસ્થને ખીલકુલ ન છાજે તેવું છે. માટે તેમણે તમારી સમક્ષ આવી રીતના ખીન્ન જે દીક્ષાના બનાવા ખેાટી રીતે રજી કર્યાં હોય, તે બધાએ મહેનત લઈ તપાસી સત્ય તારવવા આગ્રહપૂર્વક જણાવું છું. એજ તા. ૨-૮-૧૯૩૨.
સાધ્વી સુનંદાશ્રીના ધર્મલાભ ( તે સંસારીપણામાં બાઈ સુરજ )
For Private and Personal Use Only