Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan

View full book text
Previous | Next

Page 347
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૦ શકાય અગર ન પણ લઈ શકાય, પણ બીજામાં પગલાં લઈ શકાય, તેથી “ફરીઆદી અને બીજા પાંચ સામે બહિષ્કાર કરવાના ઠરાવમાં તા. ૧, ૨૬, ૧૯ આરોપી હતા. બીજા તહોમતદારો સામે ગુનો પૂરવાર કરવાને પૂરતો પૂરાવો નથી, તેથી તેમને શંકાનો લાભ આપું છું. પીનલ કોડની કલમ ૩૬૯ મુજબ છે. ૧, ૧૯, ૨૧ અને ૨૬ જવાબદાર છે, તેથી મુદા નં. ૧૩ તે. નં. ૧, ૧૯, ૨૬ સામે નિર્ણય કરવામાં આવે છે. નં. ૧ ગુજરી ગયેલ છે. તેને મહાન ન્યાયાધીશ તરફથી શિક્ષા મળી છે. મારો રૂબરૂ જે પૂરાવો છે તે ઉપરથી ફરીઆદીની બદનક્ષી થઈ છે, અને તેને પરિણામે તેને નુકશાન થએલું છે, તેમ સંપૂર્ણ રીતે પુરવાર થાય છે. છેવટને ઠરાવ. - તે, ૧, ૧૯, ૨૧ અને ૨૬ ને કલમ ૩૬૯ મુજબ ગુન્હેગાર ઠરાવું છું. ફરીઆદી સુદ્ધાં ૧૫૩ માણસ સામે તહેમતદારોએ જે સામાજીક ત્રાસ ઉપજાવ્યું છે, તે જોતાં તહોમતદારનું કૃત્ય હું સખ્ત રીતે ધિક્કારું છું અને તેમને સખ્ત શિક્ષા થાય, તેવી ભલામણ ઉપરના કારણથી તા. ૧૯, ૨૧, ૨૬ને દરેકને રૂ. ૫૦૦ દંડ કરું છું અને વિશેષમાં એવો ઠરાવ કરું છું કે-કૌટેના ઉઠતા સુધી તેમને એક દિવસની આસન કેદની સજા કરવી. જે દંડની રકમ વસુલ થાય તેમાંથી રૂા. ૧૦૦ ફરીઆદીને તેના કાંપેનસેશન તરીકે આપવા અને આ કેસના બાકીના તહેમદારોને છોડી મૂકું છું. તેમના સામે કલમ ૩૬૮ મુજબને કેસ બરાબર રીતે પૂરવાર થતો નથી. જે કંઈ પણ તહેમતદાર દંડ આપવામાં કસુર કરે, તો તે ભૂલ માટે તેમને ચાર માસની સખત મજુરીની કેદ કરવામાં આવે છે. કેસ નંબર ૧૩ર૩, ૮૬ અને ૧૩૨૪, ૮૬ ના કામમાં કેદનો અમલ આમનેસામન કરવાને છે અને બંન્ને કેસમાં દંડ જૂદો વસુલ કરવાનું છે, ક્રિમિનલ કે, કેડની કલમ ૯૩ : ૨ : મુજબ શિક્ષા કરવામાં આવી છે. તા. પ-પ-૩ર ( સહી) બી. એલ. વૈશમ્પાયન ફર્સ્ટ ક્લાસ માજીસ્ટ્રેટ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434