Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૨૪
પરિશિષ્ટ નં. ૨૪
પાટણમાં ચાલેલા ચકચારભર્યો કેસ.
-(0)-————
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદ્વાન્ માજીસ્ટ્રેટ સાહેબના જજમેન્ટમાંના કેટલાક ભાગના સારાંશ,
==-NOW
ફાદારી કસ નંબર ૧૩૨૩ સને ૧૯૨૯-૩૦.
આંક ૫૧૪.
વિદ્યમાન ખરેડા સ્ટેટ તરફથી પાટણના ફર્સ્ટ કલાસ માજીસ્ટ્રેટ સાહેબની કાષ્ટ માં.
ફરીઆદી : શા. જેસીંગભાઈ પ્રેમચંદ.
તેહમતદારા : શા. પોપટલાલ હેમચંદ. શા. કેશવલાલ માંગળ દ. શા. લલુચંદ ચીમનલાલ. ગોરધન ત્રીકમ. વિગેરે.
આ કેસમાં ફરીઆદીના ટેકામાં આશરે ૧૬ સાહેદ તપાસવામાં આવ્યા છે અને તહેામતદાર પક્ષને પણ સાહેદોથી ટકા મળે છે. આ બાબત દીક્ષાના ધાર્મિક સવાલ ઉપર છે, તેથી પ્રાચીન ગ્રંથાના આધાર ઉપરથી પાતપેાતાના સિદ્ધાંતનું સમર્થન કરવાને દરેક પક્ષે ઘણી મહેનત ઉઠાવી છે.
આ બાબતમાં પ્રથમ પગલું મુંબાઇથી ઉપસ્થિત થયું. મુંબાઈમાં તે બાબતના નિયમો અને ભલામણો આંક ૨૪૮ ના રૂપમાં પ્રસિદ્ધ કરી પાટમાં તેા. નં. ૧ તરફ મેાકલવામાં આવી. દરેક કસમાં થાય છે તેમ દરેક પક્ષકાર પોતે અસત્ય રજુ કરી બાકીનું અસત્ય સામાવાલા ઉપર સાબીત કરવા નાખે છે. ફરીઆદીના સાહેદ લેહેર ભાગીલાલ આંક ૧૪૭ દીક્ષાના રાવ આંક ૧૪૮ સામે સંખ્યાબંધ તારનું પોટલું રજુ કરે છે. બચાવના સાહેદ આંક ૨૪૭ તે તમામ તારા પેાતાના લાભમાં જણાવે છે અને તે એમ મનાવા માગે છે કે તે પ્રસંગ હાનિથી મિશ્રિત નહાતા. આ બંન્ને પ્રકારનાં તારાથી તમામ પ્રસંગ ઉપર બહુ જ અજવાળું પડે છે. ફરીઆદ પક્ષથી રજુ થએલા તારાના સંક્ષિપ્ત હેવાલ આંક ૩૧ માં છે. આ તમામ તારાની સમાલાચના કરવાથી અમારૂં એવું માનવું થાય છે કે-૧૭ તારા સાધુએએ મેકલ્યા છે અને ૮ તારા સુરત, અમદાવાદ, મુંબઈ, પાલીતાણા, છાણી વિગેરે સ્થળની સંસ્થાઓએ માકલ્યા છે. ન. ૧૪ના તારથી
For Private and Personal Use Only