Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૦
સ
ગુરૂ ચેલાને પાસે રાખે, ભણાવે, લાયકાત જુએ અને ૧૮ મે વર્ષે દીક્ષા આપે તે ધર્મ વિરૂદ્ધ કહેવાય ? જનાજી. કશું ધવિરૂદ્ધ ન થાય.
સ॰ સાધારણ કાયદો છે કે છેકરા સદાન તાં સુધી મિલ્કતના વહીવટ કરી ન શકે. નાલાયક હોય તા દીક્ષા લઈ ને મિલ્કત ઉપરના હક્ક ઉઠાવવા લાયક અને છે
ના. ન બની શકે. વ્યવહાર કરવા લાયક નથી, તેા આખી મિલ્કત લૂંટાવવા લાયક હાયજ શી રીતે ? આ કાયદામાં તેની મિલ્કત સાચવવા માટે કલમ રાખવી જોઇએ, જેથી તે પાછે આવે તે તેને મળી શકે. લગભગ ૫૦ ટકા પાછા આવતા હશે.
પાલ આવશે એમ શી રીતે કહી શકાય ?
સ
જ॰ મોટા થાય ત્યારે ઇંદ્રિયા વિકાસ પામે, તે વખતે તે વા નિવડશે તે શી રીતે કહી શકાય ! અને માટે કાયદાની જરૂર છે.
રા. કડીઆ-રામવિજયજી મહારાજની દીક્ષા વખતે ૧૭ વર્ષની ઉંમર હતી. રા. ગોવિંદભાઈ—ગમે તેમ પણ ૧૮ વર્ષની નીચે એટલે સગીર તેા ખરાને ? સાક્ષી-ગમે તે ઉંમર હોય તેની સાથે મને વાંધા નથી. મેં તા આશરે કહી છે.
આ સાક્ષી કહે છે કે ૫. શ્રી રામવિજયજી મહારાજ સંસારીપણામાં મારે ત્યાં કરી હતા. તેમની દીક્ષા અટકાવવા મેં પ્રયત્ન કરેલા અને તેજ માણસ ૧૭ વર્ષની ઉંમરને બદલે ૧૧-૧૨ ની કહે–એ ઉપરથી આ સાક્ષીના કહેવા ઉપર અને તેણે રજુ કરેલા બીજા દાખલાઓ ઉપર કેટલા વિશ્વાસ રાખવા ! તે વાંચžા અને સમિતિના સભ્યા વિચારશે. આ સાક્ષીએ જે દાખલા રજુ કર્યાં છે તેને સગીર દીક્ષા સાથે કાંઈ પણ સબંધ નથી, તેમ તેમાંના ઘણા તેા તેના આશ્રિત યા તેના કબજાના માણસાના છે, એટલે સત્યના સ્ફાટ થવા મુશ્કેલ છે. આ આખુંચે પુસ્તક કાંઇપણ ટીકા ટીપ્પણ વગરજ ઇતિહાસરૂપેજ સમાજ આગળ અમેએ રજુ કરેલુ હાવાથી, આ સાક્ષી સંબંધી વિશેષ કાંઈ લખતા નથી. પરંતુ વૃદ્ધ ઉમરને આ માણસ ઈરાદાપુર્વક જુઠ્ઠું અને શાસ્ત્રવિરૂદ્ધ ખેલતાં કાળના કરાળ પાને ભૂલી ગયા છે!!! શાસનદેવ એને સમુદ્ધિ અર્પે.
સ કયી ઊંમરે સંમતિની જરૂર છે?
જ૰ ગમે તે ઉંમરે સંમતિ લેવી જોઈએ. ૫૦ વર્ષની ઉંમરે પણ લેવી પડે. સંઘની તેમજ ઘરના માણસાની પણ સંમતિ લેવી જોઇએ. મહાવીર સ્વામીએ પણ માબાપની હયાતિમાં દીક્ષા ન લેવી એવા અભિગ્રહ કરેલ,
For Private and Personal Use Only