Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૯
પ્રકાર છે. બ્રહ્મચારી, એલક, ભટ્ટારક, અને નિત્ર થયુનિ. બ્રહ્મચારી એટલે સ્ત્રી છેડે, એલક એટલે ધરબાર છેડે, પણ પૈસા રાખે, ભટ્ટારક એટલે ગાદીપતી, નિગ્ર ંથમુનિ એટલે નગ્ન, માત્ર એક કમ`ડળ અને એક મેારપીંછી રાખે. હમણાં ત્રણ સાધુએ આ બાજુ આવ્યા હતા. મારા પુત્ર મણિલાલ એક મહિના તેમની સાથે રહેલા. તેમના મોટા આચાય` ૩ ૪ દાચાય થઈ ગયા, તેમના બનાવેલા સમયસાર નામના ગ્રંથમાં તેમની દીક્ષા સંબંધના આધાર છે.
સ
સુધારાવાળા કેટલા ?
જ॰ લગભગ પોણા ભાગ. હું પાતે જીના વિચારને હ્યું, પણ આવે અગા। ન થવા જોઇએ.
સ
લોકમત કયી તરફ વધારે છે ?
સ
જ॰ એ બાબતમાં બંન્ને પાર્ટીને છેાડી બીજાને અભિપ્રાયલા ા વધારે ઠીક. આજના ભણેલા લેકા સ્કુલા બાંધવામાં, ગરીખાને મદદ કરવામાં વગેરે બાબતમાં દેવદ્રવ્યના ઉપયોગ કરવાનું કહે છે અને તેથીજ ઝઘડા થાય છે, એમ કહેવામાં આવે છે તે વાત ખરી છે? જ॰ એમ છેજ નહિં. દેવદ્રવ્યને કાઈ ટચ કરતુંજ નથી. સામાન્ય રીતે એમ છે કે સાધુ ગામડામાં જાય, અને પેાતાની કીર્તિ ખતાવવા માટે, સામૈયું થયું હતું, પ્રભાવના થઈ હતી, વિગેરે લખાણા છાપામાં મેકલે છે, અને એ રીતે દીક્ષાના આર્ટીકલા પણ છાપામાં આવવા લાગ્યા, અને તે વાંચી વાંચી ભણેલાએ ગુસ્સે થયા અને સામા પડયા. સ॰ સાધુસંસ્થા ઉપર દ્વેષ છે એમ કહેવાય છે તે ખરૂં છે ? જ॰ સાધુસંસ્થા ઉપર દ્વેષ નથી, માત્ર તેમાં જે બગાડે થયા છે તે સુધારા
થવા જોઇએ.
સ હું ખાટું થતું અટકાવવા માટે ૧૮ વર્ષ કહું છું, સિદ્ધાંતમાં છે તેની વિરૂદ્ધ વન થાય તેા અટકાવવું.
જ॰ આપણે કદી ૧૮ વર્ષ રાખીએ તે અડચણ શું છે? સાધુતા કાંઈ નિર્દેશ જવાના નથી. વધારે ચેલા થાય તા માનદશા થાય.
સ સિદ્ધાંત વિરૂદ્ધ વન થાય તે બંધ કરવું.
સ
ro
જ॰ સિદ્ધાંતમાં બંન્ને દાખલા મળશે. બાળકની વ્યાખ્યા એ પ્રકારની છે. જોઇને હું લખી મેાકલીશ. પંચાસક ગ્રંથમાં શ્રાવકે ૧૧ ડિમા વહેવી જોઈએ, ત્યારબાદ દીક્ષા લઈ શકે-એમ લખ્યું છે.
૮ ને બદલે ૧૬ કરીએ તેા વાંધા હિ તે ?
સ
Yo ના. એટલાથી નિહું થઈ શકે. સરકારે ધર્મમાં હાથ ઘાલવાના હવે
કયાં ડર રાખવા !
શાસ્ત્રમાં ૧૬ જાતની પરિક્ષા છે, તેવા બાળક નજ મળેને?
હા. તે પરિક્ષાઓ કહી છે. વાંચી સંભળાવી.
For Private and Personal Use Only