Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૭
જ લગભગ ૨૦૦૦ માણસે હાજર હતા. સ, તેમાં વડોદરા રાજ્યના કેટલા? જ લગભગ ૭૦૦-૮૦૦ માણસ હશે. સ. રીપોર્ટ છપાવીને બહાર પાડ્યો છે ? જ હા. રીપોર્ટ બહાર પાડ્યો છે. સત્ય શું ઠરાવ કરેલા? જ૦ તેમાં ઠરાવ કરેલો કે સં. દી. પ્ર. નિબંધ અને તેને ભાગ જેન ધમ
શાસ્ત્ર વિરૂદ્ધ અને અમારી ધર્મસ્વતંત્રતાના હકક ઉપર કાપ મૂકયારે
હોઈ તે અમોને માન્ય નથી, માટે રદ કરવો જોઈએ. સ. આ નિબંધ શાસ્ત્ર વિરૂદ્ધ થતી દીક્ષાઓનો વિરોધ કરે છે ને ? જ આ નિબંધથી ૮ થી ૧૮ વર્ષની ઉંમરવાળાની દીક્ષાને સદંતર નિષધ
થાય છે, તેથી તે અમારા શાસ્ત્ર વિરૂદ્ધ છે. સ. આઠ વર્ષની ઉંમરને બાળક તે અજ્ઞાન હોય ને ? જ૦ આઠ વર્ષની ઉંમરનાની અજ્ઞાન વય આપણે કહી શકીએ જ નહિં.
તેથી તે શ્રીમંત સરકારે છ વર્ષની ઉંમરથી ફરજીયાત કેળવણી લે
વાનો કાયદો કરે છે. સ૦ બાળક દીક્ષા લેવા લાયક ગણાય ? જ કેમ નહિ? ફેજદારી કાયદામાં છ વર્ષની ઉંમરે ગુન્હ કરે તેને
સજ્ઞાન ગણી ફાંસીએ ચઢાવવામાં આવે છે. સ૦ ૮ વર્ષના બાળકને સ્ત્રી સ ભોગની ઈચ્છા હોય ? જ હા. ચાર વર્ષની ઉંમરે પણ થાય છે. સ, સ્ત્રી સંભોગમાં તે સમજી શકે? જ૦ જેટલા પુરત તેની બુદ્ધિનો વિકાસ તેટલા પુરતો તે જાણી શકે.
લગ્નનો આદર્શ કેટલે ઉચો છે? માનવજાતિને ટકાવી રાખવાને ઉદેશ છે. એવાં બધાં લગ્ન થાય તો સારું, પણ પ્રભુની ઈચ્છા જ સ્ત્રી પુરૂવિના એવા સંબંધની હોત તે માણસને જેમ એક શરીરમાં બે હાથ આપ્યા છે તેમ સ્ત્રી અને પુરૂષને પણ સાથે જન્માવત. વિષયવાસના
જ ઘણી વધારે છે. સ૧૮ વર્ષની ઉંમરે જ સ્ત્રી સંભેગની પ્રબળ ઈચ્છા થાય, તેના ઉપર
ભાગ્યેજ અંકુશ મૂકી શકાય. તે ૮ વર્ષે દીક્ષા લીધી હોય અને તેમ
થાય તે શું કરે? જ. વાસનાને દબાવવા પ્રયત્ન કરે, ન રહી શકે તે દીક્ષા છેડી શકે.
For Private and Personal Use Only