Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૭
જ અમારામાં એ દીક્ષા હૈાય છે. પ્રાથમિક દીક્ષા અને વડીદીક્ષા. પ્રાથમિક દીક્ષામાં ત્રાચ્ચારણ કરાવે છે અને વડીદીક્ષામાં તે આચરણામાં મૂકે છે. મુંડન પ્રથમજ થાય. પ્રાથમિક દીક્ષાથીજ સાધુ ગણાય. અને પ્રાથમિક દીક્ષા આપ્યા પછી દશવૈકાલિક સૂત્ર ભણાવવામાં આવે છે, તેમજ અધ્યયન કરાવવામાં આવે છે, કે જેથી સાધુપણામાં પાળવાના નિયમેાની સમજણ પડે, અને તે પછી વડીદીક્ષા અપાય. સતે વડીદીક્ષાજ આવશ્યક ને? પ્રાથમિક દીક્ષાથી સાધુ ન ગણાયને ? જ૰ પ્રાથમિક દીક્ષા, દીક્ષા ન ગણાય તેમ હું માનતા નથી. વડીદીક્ષા પહેલાં કાઈ ગુજરી જાય તે દીક્ષિત ન ગણાય ?
સ॰ વડીદીક્ષા કયારે અપાય?
સ
જવ
જ॰ વડી દીક્ષાને માટે છ મહિનાના કાળ છે અને તેથી ઓછા પણ કાળ કહ્યો છે.
અત્રે વાડીલાલ વૈદ્યે જણાવ્યું કે-આ પ્રશ્ન અવળેા પૂછાય છે. અને તે બાબતમાં સાક્ષીએ ધબિંદુમાંથી ગુજરાતી વાંચી બતાવ્યું હતું, પણ તે અસલ સંસ્કૃતમાં નથી,
મી. બદામીએ જણાવ્યું કે છેલ્લા ૫૦ વર્ષમાં તેવું મેં સાંભળ્યું નથી, અને તે ખાટું છે એમ કહી દેવું, ભાષાંતરકારની ભૂલ કહેવી એ યોગ્ય નથી.
સંમેલને તે એક મહિનાના રાવ કર્યાં છે ને ?
ખાસ કારણને માટે સાધુના આચારપાલનનું સંરક્ષણ થઇ શકે તે માટે રાવ છે.
સ
દીક્ષા લેનારની યાગ્યતા જોવાનીને?
જ દીક્ષા લેવા આવનારની ચેાગ્યતા અવશ્ય જોવાનીજ.
અત્રે રા. બદામી સાહેબે કાને અરજ કરી હતી કે—આ બાબતમાં અમારા જેવા ગૃહસ્થાની જુબાની લેા, તેના કરતાં કાઇ મુનિરાજોને પૂછી ખાત્રી કરો તો વધારે ખાત્રી થાય.
હું ધારું છું ત્યાં સુધી શ્રી રામવિજયજીએ એવા દીક્ષા લેવા આવેલા કેટલાયને પાછા મોકલ્યા છે. ચેલા કર્યાં એટલે કાંઇ કમાયા નથી. તે માટે તે ખરાબ રસ્તે ન જાય, કે જેથી ગુરૂનું નામ બદનામ થાય, તે બાબતની દરેક જવાબદારી દીક્ષા આપનારને માથેજ રહે છે. એટલે દીક્ષા લેનારની લાયકાત તપાસ્યા વગર દીક્ષા આપેજ નહિ. અત્રે કૅટે વડીદીક્ષા અને પ્રાથમિક દીક્ષાની સમજણ માટે
For Private and Personal Use Only