Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમૃતલાલ મગનલાલ શાહ-અમદાવાદવાળાની જુબાની
તા. ૧૧-૭-૩૨,
સ॰ ક્યાંથી આવા છે ?
જ॰ પાટણથી.
સ॰ ક્યાંના રહીયા છે. ?
જ॰ અમદાવાદના રહીય છું.
સ॰ મેસાણામાં કાતી સભા મળેલી ?
જશ્રી દેશિવરતિ ધર્માંરાધક સમાજનું ખાસ અધિવેશન મળેલું.
સ૦ કયારે મળેલું ?
જ॰ સંવત ૧૯૮૭ ના આસો વદ ૬ ના રાજ મળેલું.
સ પ્રમુખ કોણ હતા ?
જ૦ જામનગર નિવાસી શેઠ પાપટલાલ ધારશીભાઇ.
સ॰શા ઉદ્દેશથી મળેલું ?
૪૦ તા. ૩૦-૭-૩૧ ની આ રાજની આજ્ઞાપત્રિકામાં સં. દી. પ્ર. નિ અંધનેા મુસદ્દો બહાર પડેલે, તે અમારા જૈન શાસ્ત્રો વિરૂદ્ઘ છે--એમ જૈન સમાજના મોટા ભાગ માનતા હતા. તે દરમ્યાન ઘણા સંધેાના તે સામે વિરાધ થયા હતા અને સાર્વજનિક વિરોધ દર્શાવવા માટે અમારી સભા મળેલી. પણ જૈન કાન્ફરન્સ જે પ્રથમ આખા હિંદની કામનું પ્રતિનિધિત્વધરાવતી સંસ્થા હતી, તેણે છેલ્લા પાંચ વર્ષમાં તેની ધર્મ વિરૂદ્ધની કાર્યવાહીથી પ્રતિનિધિત્વ ગુમાવેલું, તેમાંના કેટલાકાએ મળી આ ધર્મ વિરૂદ્ધ નિબંધને અમલમાં મૂકવા સૂચના કરી, તેથી આખી સમાજ શું કહે છે તે માટે સમગ્ર કામના અભિપ્રાય જણાવવાના હેતુથી આ અધિવેશન ભર્યું.
સ॰ તેમાં કાને ખેલાવેલા?
જ૦ હિંદના દરેક ભાગના સંધાને ખેલાવેલા.
સ॰ પ્રચાર કર્યાં હતા ?
૪૦ હા. ૫૦૦૦ આમત્રણા માકલેલાં. ૩૦ હજાર ખુલેટીને કાઢેલા. અને દેશિવરિત પત્રિકાની ૧૦ હજાર નકલા કાઢી ગામેગામ માકલી ખૂબ પ્રચાર કર્યો હતા.
સ૦ કેટલા હાર્ હતા ?
For Private and Personal Use Only