Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
સવ કેટલા છોકરા છે ? જહવે એક છોકરો છે. સ. સંઘને પૂછે છે કે? જ માબાપ ખુશી હોય, છોકરે પિતાનું આત્મકલ્યાણ કરવા માંગતા હોય,
તો સંઘની આગળ જવાની જરૂર નથી. ૦ તમારી સંસ્થા દીક્ષા અપાવવામાં મદદ કરે છે કે ? જ૦ અમારી સંસ્થામાં ધર્મનું જ્ઞાન અપાય છે અને તેથી તે સંસ્કારથી
કઈ અમૂક નિયમો પાળે છે અને કોઈ આગળ વધી દીક્ષા લે છે અને
તેવા દીક્ષા લેવાની ભાવનાવાળાને દીક્ષા અપાવીએ છીએ. સસાધુ તપાસ કરે છે કે નહિ ? જ. સાધુ તપાસ કરે છે અને ઉત્તમ છવ છે, સંસ્કારી છે, તે જોઈને પછી જ
દીક્ષા દે છે. દેવાદાર હોય પણ શાસનને ઉજ્વળ કરનાર લાગે તે પણ
દીક્ષા આપે. સવ દીક્ષા વખતે કાંઈ ધામધુમ કરો છો કે ? જ હા. મેં મારા ૧૩ અને ૧૬ વર્ષના બે છોકરાઓને દીક્ષા આપેલી
તેની આમંત્રણ પત્રિકા કાલી, મેટે વરઘોડો કાલે, પૂજાઓ ભણુંવવામાં આવેલી, ૧૦૦૦૦ માણસની મેદની વચ્ચે દીક્ષા આપેલી.
છોકરાની ઈચ્છાથી આપેલી ? જ. હા. છોકરાની તણુંક દેખી અને તેની પૂરેપૂરી ઈચ્છા દેખી, તેથી મેં
મારી રાજીખુશીથી દીક્ષા અપાવી છે. સવ દીક્ષા આપ્યા કેટલા વર્ષ થયાં ? જ ચાર વર્ષ દીક્ષા આપ્યાને થયાં. સવ હાલ તે છોકરાઓ ક્યાં છે? જ. એક વટવાણમાં છે અને એક વિરમગામમાં છે. બન્ને છોકરાને જુદે
જુદે ઠેકાણે જુદા જુદા ગુરૂઓ પાસે દીક્ષા અપાવી છે. તેમનું વર્તન જોઈને મેં તેમના વિવાહ તોડ્યા. કારણ મને લાગ્યું કે એ માર્ગે
વિચરે તો સારું છે. સવ તે ત્યાં આનંદમાં છે ને ? જ૦ હા. હમણાં જ હું ત્યાં જઈને આવ્યો. તેઓ ન્યાયનો અભ્યાસ કરે છે
અને આનંદમાં છે. એ એક દિવસમાં જે અભ્યાસ કરે છે એવો અભ્યાસ મોટી ઉંમરના અમે પણ નથી કરી શકતા! એમના ગુરૂ જુદા છે
પણ એકજ સંઘાડાના છે. સ... છોકરાની મા છે કે ?
સ•
For Private and Personal Use Only