Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૭
આવેલ વિરોધ અને તરફેણની અરજીઓ ઉપરથી પ્રમાણ નીકળી શકે તેમ છે. જૈન કુળમાં જન્મેલ સાધુસંસ્થાને સજા કરાવવા તૈયાર હોય એ બનવાજોગ છે? એ નામધારી જૈનો, કે જેઓને સાધુસંસ્થાજ ગમતી નથી, તેઓનાજ આ બધા પ્રયત્નો છે. બાકી જેઓ સાધુને
પૂજ્ય માનતા હોય, તેઓ તો આ નિબંધ રદ કરાવવા જ પ્રયત્ન કરે. સર નાની ઉંમરે દીક્ષા ન લે અને સાધુ પાસે રહી શિક્ષણ લે અને ૧૮
વ દીક્ષા આપે તો શું વાંધ? જવ શાસ્ત્રનો નિયમ છે ક–બાવકથી સિદ્ધાતો વાંચી શકાતાજ નથી. સાધુ
થાય અને તે પછી અમૂક નિયમ કરે–તપ કરે, ત્યાર પછીજ વંચાય.
ક્રમે ક્રમે ૧૪ વર્ષ વાંચી શકાય. સવ આવું કઇ છે, તો પછી સગીરને દીક્ષા ન આપે ને મોટાને આપે, તો
શું વાંધો છે ? જ એ દુ:ખ જ ન કહેવાય. સવ દીક્ષા છોડીને નાસી જાય છે ને ? જ૦ ૨૫–૫૦ વર્ષમાં સગીરે દીક્ષા છોડયાને દાખલે બન્યું નથી. સ૦ સગીરને દીક્ષા લેવાના ભાવ થાય ખરા? જ પૂર્વના સંસ્કાર હોય અને તેથી જેમ જેમ આગળ વધે, તેમ તેમ
સંસ્કારે તાજા થાય; એટલે છોકરે માબાપને વિનંતિ કરે છે અને
માબાપ મેહ છોડી શકે તો દીક્ષા આપે છે. સવ દલપત ચતુરના સંબંધમાં શું કહે છે? જ૦ પ્રથમ તે તેની ૮ વર્ષની ઉંમર જ બેટી છે. સવ શા ઉપરથી કહો છો ? જ મારે જાતિ અનુભવ છે. સવ મહાસુખભાઈ તો બાપ પાસેથી મેળવેલી હકીકત કહે છે ને ? જ૦ લખનાર ખોટો છે.
એ છોકરો અભ્યાસ કરતો હતે. ધાર્મિક કેળવણીનો અભ્યાસ વિશેષ હતો. બાપ પાસે તેને દીક્ષા લેવાની માંગ કરી,એટલે બાપને લાગ્યું કે આ દીક્ષા લેશે, એટલે બાપે એકદમ પરણાવી દેવાની તૈયારી કરી. છોકરે જાણ્યું કે મારું લગ્ન થઈ જશે તે દીક્ષા અટકશે, તેથી તે નાસી ગયો અને દીક્ષા લીધી છે. પછી બાપને જણાવ્યું છે. બીજા નાના છોકરાને પણ તેમની પાસે ભણાવ્યો છે અને બાપે જાતે જઈને તેને દીક્ષા આપી છે.
For Private and Personal Use Only