________________
વિષયરસના ત્યાગ કર.
૩
જેને નથી તે રાજભય અને નથી તે ચારણય, આ લેક્રમાં પણ સુખકર અને પરલાકમાં પણ હિતકર, શ્રેષ્ટ એવી કીર્ત્તિ-કામુદ્દીને વિસ્તારનાર અને જેને નર દેવાક્રિક નમેલા છે, એવું આ પ્રકટ અનુભવાતું સાધુપણુ જ શ્રેયઃકારી છે માટે તેમાં વિશેષે આદર કરવા.
९ विषयरसनो त्याग कर,
અણુ કેવલ નર્કનું જ સ્થાન ન હોય ! એવી અસાર નિદ નીય, અશુચિ અને દુર્ગંધી એવી સ્ત્રીની ચેાનિમાં કામાન્ય માણુસ ક્રીડાની પેરે ક્રીડા કરે છે. ભવભીરૂ વિવેકાત્મા તેા સ્વરમાં પણ તેના સગ ઈચ્છતા નથી.
ચામડાથી વીટેલા હાડપિ'જરવાળા અને દુર્ગંધી એવા લેષ્માદિકથી ભરેલા કામિનીના મુખને કામાન્ય માણસ શ્વાનની પેરે ચાટે છે.
માંસના લેાચા જેવાં સ્ત્રીનાં સ્તન અને વિષ્ટાદિથી ભરેલા કુમાકુળ સ્રીના ઉદરમાં કામાન્ય માણસ કાગડાની જેમ ક્રીડા કરે છે.
ગોરી ચામડીથી વીટેલ' અને વસ્ત્રાભરણુથી ભૂષિત કરેલુ સ્ત્રીનુ રૂપ જોઇને હે ! ભદ્ર ! તુ વિવેકથી વિચાર કર. પણ તેમાં પતગની પેરે તુ એકાએક ઝ‘પલાઈ પડીશ નહિ. નહિત છેવટ પશ્ચાત્તાપ કરીશ. સ્વભાવિક રીતેજ અધિક અશુચિથી ભરેલા અને અનેક દ્વારથી અશુચિને વહન કરતાં છતાં ચામડાથી મઢેલા ના દેહનું અ'તર સ્વરૂપ વિચારીને તુ વિવેકથી તેને પરિહાર કર.